Advertisement - Remove

relief - Example Sentences

Popularity:
Difficulty:
રિલીફ / રીલીફ
Thanking the Prime Minister and the Finance Minister, Shri Pradhan in a statement has said that the relief package of 1.7 lakh crore will help the nation deal with disruptions from the Covid-19 outbreak.
પ્રધાનમંત્રી અને નાણા મંત્રીનો આભાર વ્યક્ત કરતા શ્રી પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે કે 1. લાખ કરોડ રૂપિયાનું રાહત ભંડોળ એ રાષ્ટ્રને કોવિડ-1ની સમસ્યાથી ઉત્પન્ન થનાર અવરોધોને પહોંચી વળવા માટે સહાયક સાબિત થશે.
In its communication EPFO has stated that officers and staff must process claims of EPF subscribers promptly so that relief reaches the worker and his family to help them fight with COVID-19.
ઇપીએફઓએ આ સંચારમાં જણાવ્યું છે કે, ઇપીએફ સભ્યોના દાવાઓની પ્રક્રિયા અધિકારીઓ અને કર્મચારીઓએ તાત્કાલિક કરવી જોઈએ, જેથી સમયસર કામદારો અને તેમના પરિવારજનોને રાહત મળે તેમજ તેમને કોવિડ-1 સામે લડવામાં મદદ મળી શકે.
Announcing this Shri Gowda has said that in view of the urgent need to fight COVID-19 pandemic, I am donating my one months salary and 1 crore from my MPLAD to PM National Relief Fund for prevention and treatment.
આ બાબતની જાહેરાત કરતા શ્રી ગૌડાએ જણાવ્યું છે કે કોવિડ-1 રોગચાળા સામે લડવા માટે તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખતા હું અટકાયત અને ઈલાજ માટે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં મારું એક મહિનાનું વેતન અને સંસદ ભંડોળમાંથી 1 કરોડ રૂપિયા દાનમાં આપી રહ્યો છું.
He emphasised that relief measures are aimed at ensuring best possible safety and health for the common people especially the poor and the workers.
રાહત પગલાઓ તમામ સામાન્ય જનતા ખાસ કરીને ગરીબો અને શ્રમિકોની સંભવિત શ્રેષ્ઠતમ સુરક્ષા અને આરોગ્યની ખાતરી કરવા માટે ભરવામાં આવી રહ્યા છે તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો.
A special fund Prime Ministers Citizen Assistance and Relief in Emergency Situations Fund (PM CARES FUND) has been set up for providing relief to the persons affected from the outbreak of Corona virus.
પીએમ કેર્સ ફંડ કોરોનાવાયરસ રોગચાળાથી પ્રભાવિત લોકોને રાહત પ્રદાન કરવા માટે કટોકટીની સ્થિતિમાં ‘પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત ભંડોળ (પીએમ કેર્સ ફંડ)’ નામથી એક વિશેષ ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે.
Advertisement - Remove
UESTION 2: Why has RBI announced the relief package
પ્રશ્ન 2: શા માટે RBIએ રાહત પેકેજની જાહેરાત કરી છે?
UESTION 8: What will be the impact of this relief by RBI on borrowers as far as reporting of default is concerned
પ્રશ્ન 8 : જ્યાં સુધી નાદારીની જાણ કરવાની વાત છે ત્યાં સુધી, ઋણ લેનારા પર RBIની રાહતની શું અસર જોવા મળશે?
ANSWER: The relief is available for credit card payments also.
જવાબ : ક્રેડિટ કાર્ડની ચૂકવણી અંગે પણ આ રાહત લાગુ થવા પાત્ર છે.
He expected that governments will ensure smooth functioning of supply chains and adequate relief and support for the vulnerable sections.
શ્રી નાયડુએ એવી અપેક્ષા વ્યક્ત કરી છે કે સરકાર સપ્લાય ચેઈન સરળ રીતે ચાલુ રહે અને સમાજના દયનીય સ્થિતિમાં જીવતા લોકોને પૂરતી રાહત અને ટેકો મળી રહે તે રીતે કામ કરશે.
Different organizations came together in distributing relief to needy people in Tripura.
ત્રિપૂરામાં જરૂરિયાતમંદ લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે વિવિધ સંગઠનો આગળ આવ્યા.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading