Advertisement - Remove

relief - Example Sentences

Popularity:
Difficulty:
રિલીફ / રીલીફ
It will help relief camps in their philanthropic work of feeding poor and migrant workers in the country.
તે ગરીબો અને સ્થળાંતર કરતા શ્રમિકોને ભોજન પૂરું પાડવાના ધર્માદાના કામમાં રાહત શિબિરોને સહાયતા કરશે.
To deal with the crisis, Employees State Insurance Corporation (ESIC) has undertaken multiple steps to provide relief to its Stakeholders and members of public.
આ કટોકટીને પહંચી વળવા એમ્પલોઈઝ સ્ટેટ ઈનસ્યોરન્સ કોર્પોરેશને તેના સહયોગીઓ તથા જાહેર જનતાને રાહત પૂરી પાડવા માટે વિવિધ કદમ ઉઠાવ્યાં છે.
On 03 Apr 20, the office of the District Collector for Mumbai City had requested IN assistance to provide relief to the large number of migrant labourers who are stranded in the lockdown.
લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં મુંબઈમાં ફસાયેલા સ્થળાંતર કરનારા શ્રમિકોને રાહત આપવા માટે મુંબઈ શહેરના જિલ્લા કલેકટરની કચેરીએ ૦૩ એપ્રિલ 2020ના રોજ ભારતીય નૌસેના દળને મદદ કરવાની વિનંતી કરવામાં આવી હતી.
Read More:- NGOs permitted to buy food grains directly from FCI for Relief operations NGOs and Charitable Organizations are playing important role in providing cooked food to thousands of poor and needy people during this time of nationwide lockdown.
બિન સરકારી સંગઠનો રાહત કાર્યો માટે સીધા એફસીઆઈ પાસેથી ખાદ્યાન્ન સામગ્રી ખરીદી શકશે રાષ્ટ્ર વ્યાપી લૉકડાઉનના આ સમયગાળા દરમિયાન બિન સરકારી સંગઠનો (એનજીઓ) અને સમાજ સેવી સંસ્થાનો હજારો ગરીબ અને વંચિત લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.
The progress of roll out of welfare measures through the economic relief package under PM Garib Kalyan Yojana was also reviewed.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આર્થિક રાહત પેકેજ દ્વારા કલ્યાણકારક પગલાંની પ્રગતિની સમીક્ષા પણ થઈ હતી.
Advertisement - Remove
Apart from this, all the employees of CIPET have together contributed one days salary, a sum of 18.25 lakhs rupees to the Prime Ministers Citizen Assistance and relief in Emergency Situations (PM CARES) fund .
આ ઉપરાંત, સિપેટના તમામ કર્મચારીઓએ સાથે મળીને તેમનો એક દિવસનો પગાર, એટલે કે કુલ રૂ. 18.25 લાખ પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન્સ (પીએમ કેર્સ) ફંડમાં આપ્યાં છે.
Mizoram: Mizoram CM sanctions Rs2.33 cr relief amount to all 11 districts from the CM Relief Fund for COVID-19, Aizawl gets more than 62 lakh rupees.
મિઝોરમ: મિઝોરમના મુખ્યમંત્રીએ કુલ 11 જિલ્લા માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી કોવિડ-1 માટે રૂ. 2.33 કરોડનું રાહત ભંડોળ મંજૂર કર્યું, ઐઝવાલને 62 લાખ રૂપિયાથી વધુ રકમ મળી.
In this context, the Minister highlighted the decision of Honble Prime Minister, under the aegis of the Ujjwala scheme, to provide 80.3 million poor families free LPG cylinders, as part of a 23 billion dollars relief package.
આ સંદર્ભમાં, મંત્રીએ 80.3 મિલિયન ગરીબ પરિવારોને મફત LPG સિલિન્ડર આપવા માટેની ઉજ્જવલા યોજનાના નેજા હેઠળ 23 બિલિયન ડૉલરના રાહત પેકેજના ભાગરૂપે માનનીય પ્રધાનમંત્રીએ લીધેલા નિર્ણય પર પ્રકાશ પાડ્યો હતો.
The Electronic Challan-cum-Return (ECR) filing will enable the establishments to avail the relief in respect of their eligible employees.
ઇલેક્ટ્રોનિક ચલણ કમ રીટર્ન (ECR) ફાઇલિંગથી સંસ્થાઓ તેમના યોગ્યતા પ્રાપ્ત કર્મચારીઓના સંદર્ભમાં રાહત મેળવવા માટે યોગ્યતા મેળવશે.
Tripura:Govt has decided to give Rs.3.58 Cr relief to 21,899 brick kiln migrant.
ત્રિપૂરા: સરકારે ઇંટોની ભઠ્ઠીમાં કામ કરી રહેલા 21,8 વિસ્થાપિતો માટે રૂ.3.58 કરોડની રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading