Advertisement - Remove

flesh - Example Sentences

Popularity:
Difficulty:
ફ્લેશ
All flesh is not the same flesh but there is one kind of flesh of men another flesh of beasts another of fishes and another of birds
હાડ-માંસ માંથી બનેલી દરેક વસ્તુઓ તે એક જ હાડ-માંસની નથી તેથી લોકોનું હાડ-માંસ શરીર એક પ્રકારનું હોય છે જ્યારે પ્રાણીઓનું બીજા એક પ્રકારનું પક્ષીઓનું શરીર બીજા એક પ્રકારનું અને માછલીઓનું શરીર બીજા એક પ્રકારનું હોય છે
Now this I say brethren that flesh and blood cannot inherit the kingdom of God neither doth corruption inherit incorruption
ભાઈઓ અને બહેનો હું તમને કહું છું કે હાડ-માંસ અને રક્તને દેવના રાજ્યમાં તેનો હિસ્સો હોઈ શકે નહિ જે વસ્તુઓ નાશવંત છે તે અવિનાશી વસ્તુઓનો ભાગ મેળવી શકે નહિ
But he who was of the bondwoman was born after the flesh but he of the freewoman was by promise
ગુલામ સ્ત્રીથી ઈબ્રાહિમનો પુત્ર માનવ જન્મે તેવી કુદરતી રીતે જન્મેલો હતો પરંતુ મુક્ત સ્ત્રીથી જન્મેલો પુત્ર દેવે ઈબ્રાહિમને વચન આપેલું તેના થકી જન્મેલો
This I say then Walk in the Spirit and ye shall not fulful the lust of the flesh
તો હું તમને કહું છું આત્માને અનુસરીને જીવો તો તમારો પાપી દેહ ઈચ્છે છે તેવા પાપી કામો તમે નહિ કરો
For he that soweth to his flesh shall of the flesh reap corruption but he that soweth to the Spirit shall of the Spirit reap life everlasting
જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે
Advertisement - Remove
For he that soweth to his flesh shall of the flesh reap corruption but he that soweth to the Spirit shall of the Spirit reap life everlasting
જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે
In the body of his flesh through death to present you holy and unblameable and unreproveable in his sight
પરંતુ હવે ખ્રિસ્તે તમને ફરીથી દેવના મિત્ર બનાવી દીઘા છે જ્યારે તે તેના શરીરમાં હતો ત્યારે ખ્રિસ્તે તેના મરણ દ્વારા આમ કર્યુ તે તમને દેવ સમક્ષ લઈ જઈ શકે તેથી ખ્રિસ્તે આમ કર્યુ તે તમને દેવ સમક્ષ એવા લોકો તરીકે પ્રસ્તુત કરે છે કે જે પવિત્ર છે જેનામાં કોઈ ક્ષતિ નથી અને દેવ જેને પાપો ગણી તમને પાપી ન ઠેરવી શકે
And you being dead in your sins and the uncircumcision of your flesh hath he quickened together with him having forgiven you all trespasses
તમે તમારા પાપી સ્વભાવ અને તમારી પાપી કાયાની તાકાતથી બંધાયેલા હતા તેથી તમે આત્મિક રીતે મૂએલા હતા પરંતુ ખ્રિસ્ત સાથે દેવે તમને જીવતા કર્યા અને દેવે આપણા પાપોની માફી આપી
Forasmuch then as the children are partakers of flesh and blood he also himself likewise took part of the same that through death he might destroy him that had the power of death that is the devil
તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો તેથી કરીને તે મરણ સહન કરીને દુખો સહીને તે શેતાનનો નાશ કરી શકે
By a new and living way which he hath consecrated for us through the veil that is to say his flesh
ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading