Advertisement - Remove

flesh - Example Sentences

Popularity:
Difficulty:
ફ્લેશ
All flesh is not the same flesh but there is one flesh of men another flesh of animals another of fish and another of birds
હાડ-માંસ માંથી બનેલી દરેક વસ્તુઓ તે એક જ હાડ-માંસની નથી તેથી લોકોનું હાડ-માંસ શરીર એક પ્રકારનું હોય છે જ્યારે પ્રાણીઓનું બીજા એક પ્રકારનું પક્ષીઓનું શરીર બીજા એક પ્રકારનું અને માછલીઓનું શરીર બીજા એક પ્રકારનું હોય છે
Yes I beg you that I may not when present show courage with the confidence with which I intend to be bold against some who consider us to be walking according to the flesh
કેટલાએક લોકો વિચારે છે કે અમે દુન્યવી પધ્ધતિથી જીવીએ છીએ જ્યારે હું આવું ત્યારે આવા લોકો સાથે ઘણા નીડર થવાની મારી યોજના છે હું તમને વિનવું છું કે હું જ્યારે આવું ત્યારે તેવી જ નીડરતાનો ઉપયોગ તમારી સાથે કરવાની મારે જરૂર પડશે નહિ
Seeing that many boast after the flesh I will also boast
દુનિયામાં ઘણા લોકો તેમના જીવન વિષે બડાશ મારે છે જેથી હું પણ બડાશ મારીશ
However the son by the handmaid was born according to the flesh but the son by the free woman was born through promise
ગુલામ સ્ત્રીથી ઈબ્રાહિમનો પુત્ર માનવ જન્મે તેવી કુદરતી રીતે જન્મેલો હતો પરંતુ મુક્ત સ્ત્રીથી જન્મેલો પુત્ર દેવે ઈબ્રાહિમને વચન આપેલું તેના થકી જન્મેલો
For the flesh lusts against the Spirit and the Spirit against the flesh and these are contrary to one another that you may not do the things that you desire
આપણો દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા જે આપણા પાપી દેહની વિરુંદ્ધ છે તે ઈચ્છે છે આ બે ભિન્ન વસ્તુઓ એકબીજાની વિરુંદ્ધ છે તેથી તમે જે ખરેખર ઈચ્છો છો તે વસ્તુ તમે કરતા નથી૤
Advertisement - Remove
For he who sows to his own flesh will from the flesh reap corruption But he who sows to the Spirit will from the Spirit reap eternal life
જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે
For he who sows to his own flesh will from the flesh reap corruption But he who sows to the Spirit will from the Spirit reap eternal life
જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે
having abolished in the flesh the hostility the law of commandments contained in ordinances that he might create in himself one new man of the two making peace
યહૂદી નિયમમાં ઘણી આજ્ઞાઓ અને નિયંત્રણો હતાં પરંતુ ખ્રિસ્તે આ નિયમનો જ અંત આણ્યો ખ્રિસ્તનો હેતુ બે ભિન્ન પ્રકારના જનસમૂહને યહૂદી અને બિનયહૂદી એક નૂતન જનસમૂહના રૂપે તેનામાં પ્રસ્થાપિત કરવાનો હતો અને આમ કરીને ખ્રિસ્તે શાંતિ સ્થાપી
You were dead through your trespasses and the uncircumcision of your flesh He made you alive together with him having forgiven us all our trespasses
તમે તમારા પાપી સ્વભાવ અને તમારી પાપી કાયાની તાકાતથી બંધાયેલા હતા તેથી તમે આત્મિક રીતે મૂએલા હતા પરંતુ ખ્રિસ્ત સાથે દેવે તમને જીવતા કર્યા અને દેવે આપણા પાપોની માફી આપી
Since then the children have shared in flesh and blood he also himself in the same way partook of the same that through death he might bring to nothing him who had the power of death that is the devil
તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો તેથી કરીને તે મરણ સહન કરીને દુખો સહીને તે શેતાનનો નાશ કરી શકે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading