Advertisement - Remove

flesh - Example Sentences

Popularity:
Difficulty:
ફ્લેશ
Watch and pray that you may not enter into temptation The spirit indeed is willing but the flesh is weak
જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમને લલચાવવામાં ન આવે જે સાચું છે તે કરવા તમારો આત્મા ઈચ્છે છે પણ તમારું શરીર નબળું છે
I am the living bread which came down out of heaven If anyone eats of this bread he will live forever Yes the bread which I will give for the life of the world is my flesh
હું જીવતી રોટલી છું જે આકાશમાંથી ઉતરી છે જો કોઈ વ્યક્તિ આ રોટલી ખાય તો તે અનંતજીવન પ્રાપ્ત કરે છે આ રોટલી મારું શરીર છે હું મારું શરીર આપીશ જેથી જગતમાંના લોકો જીવન પ્રાપ્ત કરી શકે
For my flesh is food indeed and my blood is drink indeed
મારું શરીર સાચું ભોજન છે મારું લોહી ખરેખર પીવાનું છે
He who eats my flesh and drinks my blood lives in me and I in him
જો કોઈ વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે પછી તે વ્યક્તિ મારામાં રહે છે અને હું તે વ્યક્તિમાં રહું છું
You judge according to the flesh I judge no one
તમે કોઈ માણસનો ન્યાય કરો તે રીતે મારો ન્યાય કરો છો હું કોઈ માણસનો ન્યાય કરતો નથી
Advertisement - Remove
Therefore my heart was glad and my tongue rejoiced Moreover my flesh also will dwell in hope
તેથી મારું હ્રદય પ્રસન્ન છે અને મારી જીભ હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે હા મારું શરીર પણ આશામાં રહેશે
Because by the works of the law no flesh will be justified in his sight For through the law comes the knowledge of sin
શા માટે કારણ કે નિયમશાસ્ત્ર જે ઈચ્છે છે તેના પાલન વડે કોઈ પણ વ્યક્તિ દેવ આગળ ન્યાયી ઠરી શકે નહિ કારણ નિયમશાસ્ત્ર આપણને માત્ર આપણા પાપોથી સભાન કરે છે
For the mind of the flesh is death but the mind of the Spirit is life and peace
જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે
For if you live after the flesh you must die but if by the Spirit you put to death the deeds of the body you will live
જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો તો તમારું મૃત્યુ થશે જ પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે
That is it is not the children of the flesh who are children of God but the children of the promise are counted as a seed
આનો અર્થ એ છે કે ઈબ્રાહિમના બધા જ વંશજો કઈ દેવનાં સાચાં સંતાનો નથી દેવે ઈબ્રાહિમને આપેલાં વચન પ્રમાણે જે સંતાનો દેવના થશે તે જ સંતાનો ઈબ્રાહિમનાં સાચાં સંતાનો થશે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading