Advertisement - Remove

authority - Example Sentences

અથૉરટી / અથૉરિટી
Shri Narendra Modi will also inaugurate a Steel Processing Unit of Steel Authority of India Limited (SAIL), at Kandrori, Kangra.
શ્રી નરેન્દ્ર મોદી કાંગરાના કન્દ્રોઈમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (સેલ)ના સ્ટીલ પ્રોસેસિંગ યુનિટનું ઉદ્ઘાટન પણ કરશે.
The Food Safety and Standards Authority of India has been engaged in ensuring that processed food made in India, matches global quality standards.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (ભારતીય ખાદ્ય સલામતી અને ધારાધોરણ સત્તામંડળ) એ સુનિશ્ચિત કરવામાં સંકળાયેલું છે કે, ભારતમાં બનેલ પ્રોસેસ્ડ ફૂડ ગુણવત્તાનાં વૈશ્વિક ધારાધોરણોને અનુરૂપ છે.
The Prime Minister said that Real Estate Regulatory Authority (RERA) has strengthened the trust between the customers and the Real Estate Developers.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)થી ગ્રાહકો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે વિશ્વાસ વધ્યો છે.
The scheme also envisages other benefits including interest at concessional rate of 7% for storage in ware houses accredited by Warehousing Development Regulatory Authority (WDRA) for upto 6 months post harvest for avoiding distress sale.
સ્કીમમાં નાણાકીય ભીડમાં વેચાણ ટાળવા 6 મહિના સુધી ઉત્પાદનનો સંગ્રહ કરવા વેરહાઉસિંગ ડેવલપમેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી (ડબલ્યુડીઆરએ) દ્વારા માન્યતા પ્રાપ્ત વેર હાઉસમાં સંગ્રહ માટે 7 ટકાના છૂટછાટના દરે વ્યાજ સહિત અન્ય લાભો આપવાની કલ્પના કરવામાં આવી છે.
The Inland Waterways Authority of India (IWAI) has estimated that approximately Rs. 25,000 crores would be required for development of identified projects on NWs till 2022-23.
ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇડબલ્યુએઆઈ)નાં અંદાજ મુજબ, વર્ષ 2022-23 સુધી એનડબલ્યુ પર ઓળખ કરાયેલા પ્રોજેક્ટનાં વિકાસ માટે અંદાજે રૂ. 25,000 કરોડની જરૂર પડશે.
Advertisement - Remove
Port Authority has now been given powers to fix tariff which will act as a reference tariff for purposes of bidding for PPP projects.
પોર્ટ ઓથોરિટી હવે ભાડાના દર નક્કી કરવાની સત્તા ધરાવે છે, જે પીપીપી (સરકારી-ખાનગી ભાગીદારી) પ્રોજેક્ટ્સ માટે બિડિંગના ઉદ્દેશ માટે સંદર્ભિત ભાડાના દર તરીકે કામ કરશે.
The Board of the Port Authority has been delegated the power to fix the scale of rates for other port services and assets including land. d.
પોર્ટ ઓથોરિટી બોર્ડ બંદર પર અન્ય સેવાઓ અને જમીન સહિત અન્ય અસ્કયામતો માટે ભાડાના દર નક્કી કરવાની સત્તા ધરાવે છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the Revalidation of permission to raise Extra Budgetary Resource (EBRs) of Rs. 660 crore as Government of India Bonds by Inland Waterways Authority of India (IWAI) in 2017-18.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2017-18માં ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇડબલ્યુએઆઈ) દ્વારા ભારત સરકારના બોન્ડ્સ તરીકે રૂ. 660 કરોડના એક્સ્ટ્રા બજેટરી રિસોર્સ (ઇબીઆર) ઊભા કરવાની મંજૂરીને પુનઃમાન્યતા આપી છે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has been apprised of theMemorandum of Understanding (MoU) signed with the Federal Transport Authority – Land & Maritime of the United Arab Emirates on Technical Cooperation in Rail Sector.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં સંયુક્ત આરબ અમિરાતની જમીન અને દરિયાઈ ફેડરલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સાથે રેલવે ક્ષેત્રમાં થયેલા તકનીકી સહયોગનાં સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.
MoU on International Academic and Sports Exchange between Sports Authority of India and Nippon Sports Science University, Japan (NSSU)
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નિપ્પોન સ્પોર્ટ્સ વચ્ચે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક અને રમતગમતના આદાનપ્રદાન પર સમજૂતીકરાર (એમઓયુ)
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading