Advertisement - Remove

authority - Example Sentences

Popularity:
Difficulty:
અથૉરટી / અથૉરિટી
for he taught them with authority and not like the scribes
કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ
But when the multitudes saw it they marveled and glorified God who had given such authority to men
લોકોએ આ જોયું અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકોએ દેવની સ્તુતિ કરી કારણ કે દેવે આવો અધિકાર માણસોને આપ્યો
When he had come into the temple the chief priests and the elders of the people came to him as he was teaching and said By what authority do you do these things Who gave you this authority
ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું કયા અધિકાર થી તું આ બાબતો કરે છે તને આવો અધિકાર કોણે આપ્યો
Jesus came to them and spoke to them saying All authority has been given to me in heaven and on earth
ઈસુ તેમની પાસે આવ્યો અને કહ્યું આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે
They were all amazed so that they questioned among themselves saying What is this A new teaching For with authority he commands even the unclean spirits and they obey him
લોકો નવાઇ પામ્યા હતા તેઓએ એકબીજાને પૂછયું અહીં શું થઈ રહ્યું છે આ માણસ કઈક નવું શીખવે છે અને તે અધિકારથી શીખવે છે તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે
Advertisement - Remove
and to have authority to heal sicknesses and to cast out demons
અને ઈસુની ઈચ્છા હતી કે આ માણસો લોકોમાંથી ભૂતોને બહાર કાઢવાનો અધિકાર પામે
and they began saying to him By what authority do you do these things Or who gave you this authority to do these things
તેઓએ ઈસુને કહ્યું અમને કહે તને આવા કામો કરવાની કઈ સત્તા છે તને આ સત્તા કોણે આપી
The devil said to him I will give you all this authority and their glory for it has been delivered to me and I give it to whomever I want
શેતાને ઈસુને કહ્યું હું તને આ બધા રાજ્યોનો અધિકાર અને મહિમા આપીશ આ સર્વસ્વ મારું છે તેથી હું જેને આપવા ઈચ્છું તેને આપી શકું છું
Amazement came on all and they spoke together one with another saying What is this word For with authority and power he commands the unclean spirits and they come out
આશ્ચર્યચકિત પામેલા લોકો એકબીજાને કહેવા લાગ્યા આનો અર્થ શું આ માણસના શબ્દોમાં આ તે કેવો અધિકાર અને તાકાત છે કે અશુદ્ધ આત્માઓ પણ તેને આધીન થઈને બહાર નીકળી જાય છે
For I also am a man placed under authority having under myself soldiers I tell this one Go and he goes and to another Come and he comes and to my servant Do this and he does it
હું તારી સત્તા જાણું છું હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું અને મારા તાબામાં સૈનિકો છે હું એક સૈનિકને કહું છું કે જા એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું કે આવ અને તે આવે છે અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading