The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the Revalidation of permission to raise Extra Budgetary Resource (EBRs) of Rs. 660 crore as Government of India Bonds by Inland Waterways Authority of India (IWAI) in 2017-18.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2017-18માં ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (આઇડબલ્યુએઆઈ) દ્વારા ભારત સરકારના બોન્ડ્સ તરીકે રૂ. 660 કરોડના એક્સ્ટ્રા બજેટરી રિસોર્સ (ઇબીઆર) ઊભા કરવાની મંજૂરીને પુનઃમાન્યતા આપી છે.
PM has directed National Highways Authority of India (NHAI) to repair main national highways damaged due to floods on priority.
પ્રધાનમંત્રીએ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (એનએચએઆઈ)ને પ્રાથમિકતાનાં ધોરણે પૂરને કારણે નુકસાનગ્રસ્ત મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગોને રિપર કરવાની સૂચના આપી છે.
A Central Consumer Protection Authority with executive powers will be constituted for quick remedial action.
તાત્કાલિક સુનાવણી માટે વહીવટી સત્તા સાથે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તા મંડળની પણ સ્થાપના કરવામાં આવશે.
It will be as per the terms and conditions of the Concession Agreement (CA) to be entered into between the Port Authority and the PDI concerned.
તે બંદર સત્તામંડળ અને સંબંધિત પીડીઆઈ વચ્ચે થયેલ છૂટછાટની સમજૂતી (સીએ)ની શરતો અને નિયમો મુજબ હશે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has been apprised of theMemorandum of Understanding (MoU) signed with the Federal Transport Authority – Land & Maritime of the United Arab Emirates on Technical Cooperation in Rail Sector.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં સંયુક્ત આરબ અમિરાતની જમીન અને દરિયાઈ ફેડરલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સાથે રેલવે ક્ષેત્રમાં થયેલા તકનીકી સહયોગનાં સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.
MoU on International Academic and Sports Exchange between Sports Authority of India and Nippon Sports Science University, Japan (NSSU)
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નિપ્પોન સ્પોર્ટ્સ વચ્ચે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક અને રમતગમતના આદાનપ્રદાન પર સમજૂતીકરાર (એમઓયુ)
LETTER OF INTENT between Sports Authority of India and University of Tsukuba, Japan
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જાપાનની યુનિવર્સિટી ઓફ ત્સુકુબા વચ્ચે ઇરાદાપત્ર (એલઓઇ)
To strengthen strategic collaboration, joint research programme and exchanges betweenUniversity of Tsukuba, Japan and Sports Authority of India
જાપાનની યુનિવર્સિટી ત્સુકુબા યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે વ્યૂહાત્મક જોડાણ, સંયુક્ત સંશોધનાત્મક કાર્યક્રમ અને આદાનપ્રદાનને મજબૂત કરવું
It is on account of this feat that he has been chosen as one of the 32 Para Swimmers for the 20-20 Paralympics by the Sports Authority of India.
ભારતના રમતગમત સત્તામંડળ દ્વારા 20-20 પેરાલ્મિપીક્સ સ્પર્ધા માટે તેમને પસંદ કરવામાં આવ્યા.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval to transfer 11.35 acres of land to Airports Authority of India (AAI) by way of exchanging equivalent land of AAI at Anisabad.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની અનીસાબાદમાં આવેલી 11.35 એકર જમીનના બદલામાં તેટલી જ જમીન એએઆઈને બદલી આપવાની મંજૂરી આપી દીધી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…