Advertisement - Remove

હકારાત્મક - Example Sentences

hakārātmaka  hakaaraatmaka
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે તેમની હકારાત્મક ટેલીફોનિક વાતચીતને યાદ કરી હતી, જેમાં બંને પક્ષોએ વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્ત્વ અને તમામ ક્ષેત્રોમાં ભારત-અમેરિકાનાં જોડાણને વધારવાનું મહત્ત્વ પ્રતિપાદિત કર્યું હતું.
Prime Minister recalled his positive telephonic conversations with President Trump that reaffirmed the importance attached by both sides to the strategic partnership and to stepping up India-U.S. engagement across the board.
વર્ષોના સમયગાળા દરમિયાન વિશ્વએ ઑરોવિલે પાસેથી અનેક સ્વરૂપોમાં હકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી છે.
The world has received positive vibrations from Auroville, in many forms, over the years.
અખતરો હકારાત્મક હોય, થોડો આરામથી બહારનો હોય તો પણ કરજો.
The experiment must be positive and a little out of your comfort zone.
તેમણે નીતિ આયોગને ગીવ-ઈટ-અપ જેવી ઝુંબેશની સફળતા ઉપરથી તથા સ્વચ્છતા અભિયાનને લોકો તરફથી મળેલા વ્યાપક હકારાત્મક પ્રતિભાવ ઉપરથી પ્રેરણા લેવાનો અનુરોધ કર્યો હતો.
He urged the NITI Aayog to take inspiration from events such as the success of the Give-it-Up campaign, and the widespread positive response from the people to the Swachhta Abhiyan.
ભારતનું સ્થાન નવેમ્બર 2017માં અન્ય અનેક રેટિંગ જેવા કે વર્લ્ડ ઈકોનોમીક ફોરમના ગ્લોબલ કોમ્પીટીટીવનેસ ઇન્ડેક્સ અને મૂડીઝના રેટિંગમાં સંતુલિતમાંથી હકારાત્મક ક્રમે ઉન્નતી પામ્યું છે.
The position of India has improved in many other ratings like Global Competitive–ness Index of World Economic Forum and Moody’s rating upgrade from stable to positive in November 2017.
Advertisement - Remove
તમને યાદ હશે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ હંમેશાં એ વાત કહેતા હતા કે, છાપાના પહેલા પાના પર કેવળ હકારાત્મક સમાચારો જ છાપો.
You may remember that the former President of India, Dr A.P.J. Abdul Kalam, used to always say, “Please print only positive news on the front page of the newspaper”.
પ્રધાનમંત્રી મોદીએ આજે ચીનનાં રાષ્ટ્રપતિ ઝી જિનપિંગ સાથે પણ હકારાત્મક બેઠક થઈ હતી.
Prime Minister Modi had a cordial and positive meeting with Chinese President Xi Jinping today.
ભારત અને જાપાન બંને દેશો માને છે કે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં વિકાસ માટેના તેમના સહયોગથી સમાન, હકારાત્મક અને દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા પરિવર્તનો આકાર પામશે અને આફ્રિકાના આ પ્રદેશોના આર્થિક સામાજિક વિકાસના દ્વાર ખૂલી જશે.
5. Both India and Japan believe that their development cooperation in the Indo-Pacific can contribute to unlocking the potential for an equitable, positive and forward-looking change in the region, and contribute to socio-economic development of Africa.
“મારી દ્રષ્ટિએ આધ્યાત્મિકતા એટલે આપણે ઈશ્વર અને દિવ્યતાને સાંકળીએ તે માર્ગ. આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલા રહેવાથી આપણે વાસ્તવવાદી રહીએ છીએ અને આપણને જીવનનાં મૂલ્યો અને ઈમાનદારી, આપણા પાડોશીને પ્રેમ જેવા મહત્વના ગુણો હંમેશા યાદ રહે છે તેમજ અન્ય ઘણા ગુણો પણ ધ્યાનમાં રહે છે, જે કાર્યસ્થળે હકારાત્મક માહોલ સર્જે છે.”
Staying connected with our spiritual life keep us grounded and always be reminded of the value of life and important values such as honesty, loving our neighbours, and many other important traits that will make the workplace a positive environment”.
અમેરીકાના પ્રમુખ શ્રી બરાક ઓબામાંએ સીઓપી-21ની સફળતામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હકારાત્મક વલણ અને નેતૃત્વ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
The US President, Mr. Barack Obama has thanked Prime Minister, Shri Narendra Modi for his positive role and leadership in the successful outcome of CoP-21.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading