Advertisement - Remove

હકારાત્મક - Example Sentences

Popularity:
hakārātmaka  hakaaraatmaka
અમે આપણા વિકાસલક્ષી સહકારને ગાઢ બનાવવા હકારાત્મક ફેરફાર લાવવા અને આર્થિક વૃદ્ધિને વધારવા રોકાણ કરવાનું જાળવી રાખીશું.
We will continue to invest in driving positive change and economic growth to deepen our development cooperation.
તેમણે વધુમાં જણાવ્યું કે પ્રગતિની પહેલ એ આપણા સમવાયી વ્યવસ્થાતંત્ર માટે એક મહત્વપૂર્ણ હકારાત્મક શક્તિ છે.
He said the PRAGATI initiative is a great positive force for our federal structure.
જૂન 201માં સેંટ પીટ્સબર્ગમાં યોજાયેલી છેલ્લી દ્વિપક્ષીય બેઠકથી પ્રારંભ થયેલ હકારાત્મક ગતિ અંગે તેમનો સંતોષ વ્યક્ત કરતા બંને નેતાઓએ પોત-પોતાના અધિકારીઓને આ વર્ષેનાં અંતમાં ભારતમાં યોજાનારા આગામી સંમેલન માટે મજબુત પરિણામો પ્રાપ્ત કરવા અંગે પણ દિશાનિર્દેશો આપ્યા હતા.
While expressing their satisfaction at the positive momentum since the last bilateral Summit in St. Petersburg in June 2017, the two leaders directed their officials to prepare concrete outcomes for the forthcoming Summit in India later this year.
જૂન 2017માં સેંટ પીટ્સબર્ગમાં યોજાયેલી છેલ્લી દ્વિપક્ષીય બેઠકથી પ્રારંભ થયેલ હકારાત્મક ગતિ અંગે તેમનો સંતોષ વ્યક્ત કરતા બંને નેતાઓએ પોત-પોતાના અધિકારીઓને આ વર્ષેનાં અંતમાં ભારતમાં યોજાનારા આગામી સંમેલન માટે મજબુત પરિણામો પ્રાપ્ત કરવા અંગે પણ દિશાનિર્દેશો આપ્યા હતા.
While expressing their satisfaction at the positive momentum since the last bilateral Summit in St. Petersburg in June 2017, the two leaders directed their officials to prepare concrete outcomes for the forthcoming Summit in India later this year.
તમામ રાજકીય પક્ષો પણ તેમના પ્રતિસાદમાં અતિ હકારાત્મક વલણ ધરાવે છે અને સહકાર આપી રહ્યા છે.
All the political parties have also been extremely positive and cooperative in their response.
Advertisement - Remove
પ્રધાનમંત્રીએ નવી પહેલો પર હકારાત્મક અભિગમ દાખવવા અધિકારીઓને અપીલ કરી હતી.
The Prime Minister strongly urged officers to adopt a positive attitude to new initiatives.
તેમણે કહ્યું હતું કે, ચૂંટાયેલ રાજકીય નેતૃત્વ નવા, હકારાત્મક વિચારોને હંમેશા આવકારશે, જેમાં કોઈ વિચારધારાને ધ્યાનમાં લેવામાં નહીં આવે.
He said the elected political leadership would always be receptive to new, positive ideas, irrespective of ideology.
આપણો વિશ્વાસ આપણી નીતિઓ પર હકારાત્મક અસર અને કામગીરી દ્વારા વધ્યો છે.
Our confidence has been boosted by the positive impact of our policies and practices.
તેમણે જણાવ્યું કે આ માટે હકારાત્મક પરિવર્તન અને સામાન્ય માનવીની વચનબદ્ધતાની જરૂર છે.
He said that a positive transformation, and a common resolve is required for this.
તેમણે લોકોને વર્ષ 2022માં જ્યારે સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ ઉજવાય ત્યાં સુધીમાં હકારાત્મક પ્રદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
He urged people to resolve to make a positive contribution to the nation by 2022, the 75th anniversary of independence.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading