The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
DanapurCantt to Mithapur corridor will pass through the heart of city and connect densely populated areas Raza Bazar, Secretariat, High Court, Law University Railway Station.
તેમણે આશા વ્યક્ત કરી હતી કે, શ્રી વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી નવી તકો ઝડપવા યુવાનોને કૌશલ્ય પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
He expressed hope that ShriVishwakarma Skill University will play a major role in skilling the youth to take up new opportunities.
Meeting of BRICS Network University International Governing Board (IGB) (27 September 2016, Mumbai) 45.
બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી અંગે પ્રથમ જનરલ કોન્ફરન્સ (7-8 એપ્રિલ, 2016 – એક્ટેનબર્ગ, રશિયા)
1st General Conference on BRICS Network University (7-8 April 2016, Ekaterinburg, Russia) 69.
કથુઆમાં યુનિવર્સિટી ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીનું ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રીએ એ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો કે જમ્મુના યુવાનોને આર્થિક પછાત વર્ગની 10 ટકા અનામતનો લાભ મળશે.
While inaugurating University Institute of Engineering & Technology, Kathua today , PM expressed his happiness that the youths from Jammu will benefit from the 10% EWS Quota.
આ લદાખ વિસ્તારની સૌપ્રથમ યુનિવર્સિટી બનશે, જેની સ્થાપના લદાખ વિશ્વવિદ્યાલય ધારા, 2018 હેઠળ થશે.
It will be the first ever University in Ladakh region, established under University of Ladakh Act 2018.
આ યોજનાઓમાં રામગુંડમ ખાતે એનટીપીસીના 1600 મેગા વોટના થર્મલ વીજ મથક, રામગુંડમ ફર્ટિલાઈઝર પ્લાન્ટને પુનઃચાલુ કરવાની કામગીરી, કાલોજી રાવ યુનિવર્સિટી ફોર હેલ્થ સાયન્સ-વારંગલ અને મનોહરાબાદ – કોટાપલ્લી રેલવે લાઈનનો સમાવેશ થાય છે.
These included the 1600 MW Thermal Power station of NTPC at Ramagundam; revival of a Fertilizer Plant at Ramagundam; Kaloji Narayana Rao University of Health Sciences, Warangal; and Manoharabad-Kothapalli Railway line.
આ ઉદ્દેશ માટે બંને પક્ષોએ રાષ્ટ્રીય રેલવે અને પરિવહન સંસ્થા (વડોદરા) અને રશિયન પરિવહન યુનિવર્સિટી (એમઆઈઆઈટી) વચ્ચે સહયોગ સ્થાપિત રાખવા પર ભાર મૂક્યો હતો.
For these purposes the Sides maintain cooperation between the National Rail and Transportation Institute (Vadodara) of the Republic of India and the Russian University of Transport (MIIT).
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…