The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી માટે બ્રિક્સ દેશો વચ્ચેના સમજૂતી કરાર પર સહી કરવા માટે કાર્યોત્તર મંજૂરી આપી છે.
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has given its ex-post facto approval for signing of Memorandum of Understanding (MoU) among BRICS countries on BRICS Network University.
35 કોર્સ અને 2200થી વધુ વિદ્યાર્થીઓ સાથે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ ફોરેન્સિક સાયન્સના વિવિધ ક્ષેત્રોની અંદર શિક્ષણ અને સંશોધનમાં સંકળાયેલ છે.
With Thirty-Five courses and Two-Thousand Two-Hundred Plus students, Gujarat Forensic Science University is engaged in teaching and research in different areas of Forensic Sciences.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળે સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી (સીએયુ) એક્ટ, 1992માં નાગાલેન્ડ રાજ્યને ઈમ્ફાલના સીએયુ અધિકારક્ષેત્ર હેઠળ સામેલ કરવા માટે કલમોમાં જરૂરી સુધારા કરવાને મંજૂરી આપી છે.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved the amendment in relevant clauses of the Central Agricultural University Act (CAU), 1992 to include State of Nagaland under the jurisdiction of CAU, Imphal.
નૈરોબી યુનિવર્સિટી ભવ્ય અને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા છે.
The University of Nairobi is a glorious institution.
વિદેશી યુનિવર્સિટી ઓમાં આંતરિક શ્રદ્ધા અધ્યયન અને અધ્યક્ષતા કેન્દ્ર: ગુરૂ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર ખાતે એક આંતરિક શ્રદ્ધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
Centre for inter faith studies and Chairs in foreign Universities: A centre for inter faith studies will be set up at Guru Nanak Dev University, Amritsar.
Laying of Foundation Stone of Pandit Deen Dayal Upadhyay University of Health Sciences, Karnal Prime Minister will lay the foundation stone of Pandit Deen Dayal Upadhyay University of Health Sciences, Karnal.
મને ખુશી છે કે ગઇકાલે, આપણે ભારતનીય પ્રીમિયર આઈઆઈટીઓ અને આ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી વચ્ચે જોડાણના નવા પ્રકરણને શરૂ કર્યુ છે.
I am happy that yesterday we have begun new chapters of engagement between Indias premier IITs and this prestigious University.
રોયલ ભૂતાન યુનિવર્સિટી અને ભારતના આઈઆઈટી અને કેટલાક અન્ય ટોચના શિક્ષણ સંસ્થાનોની વચ્ચે સહયોગ અને સંબંધ, શિક્ષણ અને ટેકનોલોજીની માટે આજની જરૂરિયાતો અનુસારના છે.
The collaboration and relationship between Royal Bhutan University and IITs of India and some other top educational institutions are in line with today's requirements for education and technology.
તેથી, અમે દર વર્ષે 'ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ'ની તર્જ પર 'ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ' યોજવાનું નક્કી કર્યું છે.
Therefore, we have decided to organize 'Khelo India University Games' every year on the pattern of 'Khelo India Youth Games' .
ભારત સરકાર દ્વારા ઓડિશા રાજ્ય સરકારના સહયોગથી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.
The Khelo India University Games are being launched by the Government of India in association with the Government of the State of Odisha.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…