Advertisement - Remove

પાણી - Example Sentences

pāṇī  paanee
પિલાતે જોયું કે લોકોને વિચાર બદલવા માટે તે કંઈ કરી શકે તેમ નથી અને તેણે જોયું કે લોકો બેચેન થઈ રહ્યા હતા તેથી પિલાતે થોડું પાણી લઈને હાથ ધોયા જેથી તે બધા લોકો જોઈ શકે પછી પિલાતે કહ્યું હું આ માણસના મરણ માટે દોષિત નથી તમે જ તેમાંના એક છો જે તે કરી રહ્યાં છો
When Pilate saw that he could prevail nothing but that rather a tumult was made he took water and washed his hands before the multitude saying I am innocent of the blood of this just person see ye to it
જ્યારે તેઓ હાંકારતા હતા ત્યારે ઈસુ ઊંઘી ગયા સરોવર પર વાવાઝોડું ફૂંકાયું જેથી હોડીમાં પાણી ભરાવા લાગ્યું તેઓ જોખમમાં હતા
But as they sailed he fell asleep and there came down a storm of wind on the lake and they were filled with water and were in jeopardy
પછી લગ્નના જમણના કારભારીએ તે ચાખ્યો પરંતુ તે પાણી દ્રાક્ષારસ થઈ ગયો હતો તે માણસને ખબર નહોતી કે દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો પરંતુ જે નોકરો પાણી લાવ્યા તેઓએ જાણ્યું કે તે ક્યાંથી આવ્યો લગ્નના કારભારીએ વરરાજાને બોલાવ્યો
When the ruler of the feast had tasted the water that was made wine and knew not whence it was but the servants which drew the water knew the governor of the feast called the bridegroom
યોહાન પણ એનોનમાં લોકોને બાપ્તિસ્મા કરતો હતો એનોન શાલીમની નજીક હતું યોહાન ત્યાં બાપ્તિસ્મા કરતો હતો કારણ કે ત્યાં ખૂબ પાણી હતું લોકો ત્યાં બાપ્તિસ્મા પામવા જતા હતા
And John also was baptizing in Aenon near to Salim because there was much water there and they came and were baptized
એક સમરૂની સ્ત્રી પાણી મેળવવા માટે તે કૂવાની નજીક આવી ઈસુએ તેણીને કહ્યું કૃપા કરીને મને પીવા માટે થોડું પાણી આપ
There cometh a woman of Samaria to draw water Jesus saith unto her Give me to drink
Advertisement - Remove
ઈસુએ ઉત્તર આપ્યો દેવ જે દાન આપે છે તે વિષે તું જાણતી નથી અને તારી પાસે પાણી માંગનાર હું કોણ છું તે પણ તું જાણતી નથી જો તું આ દાન જાણતી હોત તો તું માગત અને મેં તને જીવતું પાણી આપ્યું હોત
Jesus answered and said unto her If thou knewest the gift of God and who it is that saith to thee Give me to drink thou wouldest have asked of him and he would have given thee living water
તે સ્ત્રીએ કહ્યું પ્રભુ તું તે જીવતું પાણી ક્યાંથી મેળવીશ તે કૂવો ઘણો ઊંડો છે અને તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી
The woman saith unto him Sir thou hast nothing to draw with and the well is deep from whence then hast thou that living water
ઈસુએ ઉત્તર આપ્યો પ્રત્યેક વ્યક્તિ જે આ પાણી પીએ છે તે ફરીથી તરસ્યો થશે
Jesus answered and said unto her Whosoever drinketh of this water shall thirst again
પણ જે વ્યક્તિ હું આપું તે પાણી પીએ છે તે ફરીથી કદાપિ તરસ્યો થતો નથી પણ જે પાણી હું તેને આપીશ તે પાણી તે વ્યક્તિમાં વહેતા પાણીનો ઝરો થશે તે પાણી તે વ્યક્તિમાં અનંતજીવન સુધી ઝર્યા કરશે
But whosoever drinketh of the water that I shall give him shall never thirst but the water that I shall give him shall be in him a well of water springing up into everlasting life
તે સ્ત્રીએ ઈસુને કહ્યું પ્રભુ મને એ પાણી આપ પછી હું કદાપિ ફરીથી તરસી થઈશ નહિ અને મારે વધારે પાણી મેળવવા પાછા અહીં આવવું પડે નહિ
The woman saith unto him Sir give me this water that I thirst not neither come hither to draw
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading