Advertisement - Remove

પાણી - Example Sentences

Popularity:
Difficulty:
pāṇī  paanee
ભારતને આઝાદી અપનાવનાર લોકોની ત્યાગ અને બલિદાનની ભાવનાને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ ભારતીયોને પોતાનું ઘર હોવું જોઈએ, જેમાં વીજળી, પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ.
Recalling the sacrifices made by people so that India could attain freedom, the Prime Minister asserted that all Indians must have their own house, equipped with electricity, water and other basic facilities.
ટૂંક સમયમાં જ સલમા ડેમ મારફતે વીજળી અને પાણી ઉપલબ્ધ બનશે.
Power and water will flow out of Salma Dam soon.
રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવનાર દુષ્કાળ રાહત કાર્યોમાં દરેક ગામમાં પીવાનું પાણી અને ખાદ્યાન્નની વ્યવસ્થા સામેલ છે.
The drought relief measures initiated in the State include provision of drinking water and foodgrains in each village.
અને હું તો હંમેશા કહું છું, કયારેય આપણે પોરબંદર મહાત્મા ગાંધીના જન્મસ્થાન પર જઇએ તો ત્યાં જે અલગઅલગ સ્થાન આપણે જોઇએ છીએ તેમાં એક જગ્યા એ પણ જોવા જેવી છે કે, વરસાદનું પાણી બચાવવા માટે ઘરની નીચે કેવા પ્રકારના બસો બસો વર્ષ જૂના ટાંકા બનાવેલા છે અને તેમાં પાણી કેટલું શુદ્ધ રહે છે.
I have always said that people who visit Porbandar, the birthplace of Mahatma Gandhi, can also see there the underground tanks constructed about 200 years ago, that were built to save rain water.
પ્રધાનમંત્રીએ એલડબલ્યુઇ (નક્સલગ્રસ્ત વિસ્તારો)માં 1988 કિલોમીટર લંબાઈનાં પીએમજીએસવાય રોડ, આ જ વિસ્તારોમાં અન્ય એક માર્ગ પરિયોજના, બીજાપુરમાં પાણી પુરવઠા યોજના અને બે પુલોનાં નિર્માણનું શિલારોપણ કર્યું હતું.
The Prime Minister laid the foundation stone for construction of 1988 km of PMGSY roads in LWE areas; other road connectivity projects in LWE areas; water supply scheme of Bijapur; and two bridges.
Advertisement - Remove
મંત્રાલયે એસટીપીથી સ્વચ્છ કરાયેલા પાણી ને ખરીદવા માટે રેલ મંત્રાલય સાથે સમજૂતી કરી છે જેથી સ્વચ્છ કરાયેલા ગંદા પાણી માટે ઝડપથી બજાર વિકસિત કરી શકાય.
The Ministry in a first of its kind has already entered into an MoU with Ministries of Railways, for purchase of treated water from STPs wherever feasible to facilitate faster market development for treated wastewater.
સરકાર દ્વારા આ ભવિષ્ય માટે લેવામાં આવનારા પગલાં છે જેમાંથી સ્વચ્છ કરાયેલા પાણી માટે બજાર વિકસિત કરી શકાશે અને માળખાકીય સુધાર પરિયોજનાઓની પુરક હશે.
This is a futuristic step taken by the Government where the market development for treated waste water and structural reforms are complementing the projects.
તેનો ઉદ્દેશ પાણી અને સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા અને શહેરી બુનિયાદી માળખામાં નાની યોજનાઓ માટે મૂડી ઉપલબ્ધ કરાવવાનો છે.
This aims to provide equity partnerships for small infrastructure development in sectors like water & sanitation, clean energy and urban infrastructure.
તેમણે કહ્યું, હું નવી રાજધાની માટે યમુના નદીનું પાણી અને સંસદભવન પરિસરની માટી લાવ્યો છું.
He mentioned that he had brought water from the Yamuna river and soil from the Parliament House premises, for the new Capital city.
રેલવેમાં પાણી લાવવાના સમાચાર પૂરા ભારત માટે સમાચારનો વિષય બની ગયા હતા.
In those days I used to travel in connection with the Sangh’s work and while making the tour plan we had to take into consideration on which days water supply will be there.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading