Advertisement - Remove

પાણી - Example Sentences

pāṇī  paanee
આગામી સમયમાં રૂ. 3.5 લાખ કરોડનો ખર્ચ આ અભિયાન પર થશે એટલે દેશનાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી શકશે અને પાણી ઘેર ઘેર પહોંચી શકશે.
In the coming time, about Rs.3.5 lakh crore will be spent on this mission, so that people in remote areas of the country can get clean drinking water , water can reach every house.
ગામે ગામ સુધી સડક પહોંચાડવાનું કામ અને રેલવે કનેક્ટીવિટી પહોંચાડવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે અને વર્ષ 2024 સુધીમાં દરેક ઘરને પાણી પહોંચાડવાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે પણ આપણે પૂરા જોશ સાથે કામે લાગી ગયા છીએ.
The work of providing road and railway connectivity to village is going on at a rapid pace. And we are fully prepared to fulfill the resolution to deliver piped water to every house.
આપ સૌને એ જાણકારી પણ છે કે ભારતના ગ્રામીણ ક્ષેત્રોમાં દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે એક બહુ મોટું અભિયાન- જળ જીવન મિશન શરુ કરવામાં આવ્યું છે.
All of you are also aware that to provide water to every household in rural areas of India, a huge campaign- Jal Jeevan Mission has been started.
મિત્રો, કર્ણાટક સહિત ભારતભરમાં જળ સંકટની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે જલ જીવન મિશન અંતર્ગત દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું વચન આપ્યું છે.
Friends, To tackle the situation of water crisis across India including Karnataka, the government has pledged to deliver water to every household under the Jal Jeevan Mission.
અહીંના લોકોએ તેમના ગામમાં પાણી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પોતે જ જવાબદારી ઉપાડી લીધી.
Here villagers took it upon themselves to ensure that water reached their village.
Advertisement - Remove
પીવાનું પાણી અને સ્વચ્છતા: બજેટ પૂર્વેના સર્વેમાં નોંધવામાં આવ્યું છે કે સ્વચ્છતા માટેના વર્તણુક પરિવર્તનને સંતુલિત રાખવા માટે અને ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટેની પહોંચ વધારવા માટે એક 10 વર્ષીય ગ્રામીણ સ્વચ્છતા સ્ટ્રેટેજીની જાહેરાત કરવામાં આવી છે.
Drinking Water and Sanitation: A 10 Year Rural Sanitation Strategy (2019-2029) has also been launched to focus on sustaining the sanitation behaviour change and increasing access to solid and liquid waste management, notes the pre-Budget Survey.
સર્વે ભારપૂર્વક જણાવે છે કે જેએસએ દ્વારા આજની તારીખ સુધીમાં 256 જીલ્લાઓમાં ૩.5 લાખ પાણી સંચયના પગલાઓ પૂરા પાડવામાં આવ્યા છે અને તેને એક જનઆંદોલનનું સ્વરૂપ આપીને આશરે 2.64 કરોડ લોકોની ભાગીદારી તેમાં જોડવામાં આવી છે.
JSA has delivered over 3.5 lakh water conservation measures in 256 districts till date, and has seen participation of around 2.64 crore people, making it a Jan Andolan, the Survey emphasises.
હવે પછીના પાંચ વર્ષમાં દેશના લગભગ 15 કરોડ પરિવારો સુધી પીવા માટેનું શુધ્ધ પાણી પહોંચાડવાનો સંકલ્પ કરીને તેનું કામ ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે.
Work has begun to provide pure drinking water to about 15 crore families of the country in the coming 5 years.
પાઈપ ક્યાંથી પસાર થશે, પાણી ક્યાં એકત્ર કરવાનું છે, તેની જાળવણી કેવી રીતે કરવાનું છે તે બધું જ ગામના લોકો નક્કી કરશે.
All the people of the villages have to decide where the pipes have to be laid, where the water will be collected and how they will be maintained.
આ પ્રકારની સ્થિતિમાં વધારે અસરકાર પગલાંઓ નીચે મુજબ છેઃ 40 સેકન્ડ સુધી સાબુ અને પાણી સુધી હાથ ધુઓ. અવારનવાર હાથ ધુઓ. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ 20 સેકન્ડ માટે કરો, જેમાં 0 ટકા આલ્કોહોલ હોવું જોઈએ.
If you do not have sanitisation, you can use simple soap and water to wash hands, but you have to keep doing it frequently.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading