Advertisement - Remove

નિયમો - Example Sentences

Popularity:
Difficulty:
niyamō  niyamo
આ ધારાનો મુખ્ય ઉદ્દેશ એનસીટીઇને શિક્ષક માટેની શૈક્ષણિક વ્યવસ્થા, નિયમનનાં આયોજિત અને સંકલિત વિકાસને હાંસલ કરવા તથા કથિત વ્યવસ્થામાં યોગ્ય નિયમો અને ધારાધોરણો જાળવવા સંસ્થા પ્રદાન કરવાનો છે.
The main objective of the Act Is to provide for the establishment of a NCTE to achieve planned and coordinated development of the teacher education system, regulation and ensure proper maintenance of norms and standards in the said system.
આ એમઓયુનો ઉદ્દેશ પ્રસ્તુત કાયદા, નિયમો અને નિયમનો મુજબ સાયબર સુરક્ષા સાથે સંબંધિત માહિતીના સહકાર અને આદાનપ્રદાન તથા સમાનતા, તાલમેળ અને પારસ્પરિક લાભને પ્રોત્સાહન આપવાનો છે.
The MoU intends to promote closer co-operation and exchange of information pertaining to the Cyber Security in accordance with the relevant laws, rules and regulations and on the basis of equality, reCciprocity and mutual benefit.
પરિષદના એજન્ડામાં મીડિયા નિયમન નીતિઓના એક મર્યાદિત સત્રનો પણ સમાવેશ કરાશે જેમાં આચારસંહિતા, નિયમો અને કાયદાઓ તથા અમારી રોમાંચક વાર્તાઓ.
The Agenda of the summit would include Plenary Sessions on Media regulation policies: Ethics, rules and laws and Our Exciting Stories.
નિયમો પર આધારિત બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થા પર એકતરફી નિર્ણય અને સ્પર્ધા હાવી થઈ રહ્યાં છે.
One-sided decision and rivalry are dominating over rules based multilateral international trade systems.
સ્પષ્ટ નિયમો અને ન્યાયોચિત વ્યવસ્થાખાનગી ક્ષેત્રની વૃદ્ધિ માટે જરૂરી છે.
Clear rules and a fair system are necessary for the growth of the private sector.
Advertisement - Remove
સલામત અને પર્યાવરણને અનુકૂળ જહાજોના રિસાઇકલિંગ માટે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય કન્વેન્શનમાં પ્રવેશ, 200 જ્યારે અમલમાં આવશે ત્યારે, તેની જોગવાઇઓને રિસાઇકલિંગ ઑફ શિપ્સ બિલ 201ની જોગવાઇઓ અંતર્ગત અમલમાં મુકવામાં આવશે અને તે હેઠળ નિયમો તેમજ નિયમનો ઘડવામાં આવશે.
When the Hong Kong International Convention for Safe and Environmentally Sound Recycling of Ships, 2009 comes into force, its provisions will be implemented under the provisions of the Recycling of Ships Bill, 2019 and rules and regulations framed there under.
સેન્ટ્રલ એક્સાઇઝ ધારા, 144 અને એ અંતર્ગત બનાવેલા નિયમો હેઠળ જ્યાં પણ અપીલ દાખલ કરવા, રિફંડ અરજી કરવા વગેરેની અંતિમ તારીખ 20 માર્ચ, 2020થી 2 જૂન, 2020 સુધી છે, એને 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે.
Wherever the last date for filing of appeal, refund applications etc., under the Central Excise Act, 1944 and rules made thereunder is from 20th March 2020 to 29th June 2020, the same has been extended to30th June 2020.
કસ્ટમ્સ ધારા, 162 અને એ અંતર્ગત બનાવેલા નિયમો અંતર્ગત જ્યાં પણ અપીલ દાખલ કરવા, રિફંડ અરજી કરવા વગેરેની અંતિમ તારીખ 20 માર્ચ, 2020 થી 2 જૂન, 2020 સુધી છે, એને 30 જૂન, 2020 સુધી લંબાવવામાં આવી છે.
Wherever the last date for filing of appeal, refund applications etc., under the Customs Act, 1962 and rules made thereunder is from 20th March 2020 to 29th June 2020, the same has been extended to30th June 2020.
મોટાભાગના પ્રશ્નો રેલવેની સેવા ફરી શરૂ થવા અંગે તેમજ હળવા કરાયેલા રીફંડના નિયમો (જે વાસ્તવમાં જાહેરજનતા તરફથી મળેલા પ્રતિભાવોના આધારે પહેલાંથી હળવા કરી દેવામાં આવ્યા છે) અંગે હોય છે, જ્યારે સોશિલય મીડિયામાં આ સમય દરમિયાન રેલવે દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતા પ્રતિભાવો ખૂબ મોટી સંખ્યામાં આવે છે.
While the queries are mostly for commencement of train services and the relaxed refund rules (which itself was done on the basis of the feedback from public), the social media is flush with appreciation of Railways efforts in these trying times.
રાજ્યો પાસેથી પ્રાપ્ત થયેલી ભલામણોને આધારે નવા નિયમો બનાવવામાં આવશે અને આ અંગેની માહિતી 18 મે અગાઉ આપવામાં આવશે.
On the basis of recommendations received from states, new rules will be framed, and information about the same will be conveyed before 18th May.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading