Advertisement - Remove

નિયમો - Example Sentences

niyamō  niyamo
સંક્રાંતિ અને સતત પરિવર્તનના આ સમયમાં દક્ષિણ પૂર્વ એશિયામાં સામુદાયિક વર્તણૂક નક્કી કરતાં નિયમો અને ધોરણોને વળગી રહેવું અને તેને મજબૂત બનાવવા અત્યંત જરૂરી છે.
In the flux and transition of our times, the most critical need in this region is to uphold and strengthen the rules and norms that must define our collective behaviour.
આપણે આ સંબંધમાં અમુક નિયમો તથા વ્યવહારો નક્કી કરવા પડશે.
We will also have to work on certain norms of behavior in this area.
આપણે પોતાની વિવિધતાનો ઉત્સવ મનાવી શકીએ છીએ અને એક જ સમયમાં પોતાની રમતોના સમાન નિયમો અંતર્ગત એકજૂટ થઈ શકીએ છીએ અને ઈમાનદારી અને નિષ્પક્ષ ખેલના મૂલ્યોને વહેંચી શકીએ છીએ.
We can celebrate our diversity, and at the same time, be united under common rules for our sports, and the shared values of honesty and fair play.
જ્યારે આ થશે, ત્યારે નિયમો અને પ્રક્રિયાઓ આપમેળે સરળ થવાની શરૂઆત થશે.
And when this happens, simplification of rules and procedures starts automatically.
તેમણે સાયબર સુરક્ષા, સાયબર ગુના સામે લડત અને સાયબર ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કાયદા વધુ દેશો જવાબદારીપૂર્વક અમલ કરે તેની ખાતરી મેળવવા માટે આગોતરા સ્વૈચ્છિક નિયમો ઘડવા સાથે મળીને કામ કરવાનું પણ નક્કી કર્યું.
They planned to work together to promote cyber security, combat cyber crime, and advance voluntary norms of responsible state behaviour and the application of international law in cyberspace.
Advertisement - Remove
શાળા માટેના મકાન બાંધકામનું નિર્માણ કેવીએસ દ્વારા તેમના નીતિ નિયમો અને તેમના પોતાના ફંડમાંથી કરવામાં આવશે.
The infrastructure for the school will be built by the KVS as per their norms and with their own funds.
નવી નીતિ રાજ્યોને નિયમો અને નિયમનો બનાવવાની તથા ભાડાના દરમાં સમયેસમયે સુધારાવધારા કરવા માટે કાયમી ફેર ફિક્સેશન ઓથોરિટી સ્થાપિત કરવાની સત્તા આપે છે.
The new policy empowers States to make rules and regulations and set up permanent Fare Fixation Authority for timely revision of fares.
તમને ખબર હશે, આપણા દેશમાં ‘બેનામી સંપત્તિ’નો એક કાનૂન નાઇન્ટીન એઇટી એઇટ – ઓગણીસસો અઠ્ઠયાસીમાં બન્યો હતો, પરંતુ કયારેય નથી તેના નિયમો બન્યા કે નથી તેને કયારેય જાહેર કરાયો.
You are possibly aware of a Law about Benami Property in our country which came into being in 1988, but neither were its rules ever framed, nor was it notified.
મુખ્ય નિયમો અને નીતિઓ બંને દિશાઓમાં રોકાણને પ્રોત્સાહન આપશે, જે ભારતની ‘એક્ટ ઇસ્ટ’ પોલિસીમાં પૂરક બનશે અને વિસ્તારમાં ‘મેક ઇન ઇન્ડિયા’ નિકાસને સુલભ કરશે.
Stream­lining rules and regulations will stimulate investments in both directions, complement India’s ‘Act East’ policy and facilitate ‘Made in India’ exports to the region.
આ બિલ કેન્દ્રીય અને રાજ્ય સરકારોને નિયમો બનાવવા માટે પણ સક્ષમ બનાવે છે.
The Bill also empowers the Central and State Governments to make rules.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading