The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
દેશના વિવિધ રાજ્યોમાં અન્ન વિતરણની વ્યવસ્થા નિયમો અનુસાર કરવામાં આવી છે.
Ever since the country offered me the opportunity to serve, we have accorded priority to the development of eastern India.
પ્રધાનમંત્રી એ કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં આઝાદી પછી જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા તેના કારણે ખેડૂતો વચેટિયાઓના હાથમાં મૂકાઈ ગયા હતા.
In the agriculture sector, the Prime Minister said the rules and regulations made after independence, left the farmers in the hands of middlemen.
કોરોનાના આ સમયગાળામાં આ પ્રકારના ઓનલાઈન કાર્યક્રમો જ નવા નિયમો બની રહ્યા છે.
In the wake of Corona pandemic, such online events are becoming a new normal.
જે લોકો આવા નિયમો અને નિયમનોનું પાલન કરતા નથી, તેમનામાં જાગૃતિ ફેલાવવા તેમણે લોકોને આહ્વાન કર્યું અને એક દેશના પ્રધાનમંત્રીને જાહેર સ્થળે માસ્ક નહીં પહેરવા બદલ રૂા. 13,000 દંડ ભરવો પડ્યો, તેનું ઉદાહરણ આપ્યું.
He exhorted people to spread awareness amongst those not following such rules and regulations, giving example of the Prime Minister of a country being fined Rs 13000 for not wearing mask in a public place.
પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ના નિયમો હળવા કરવાની સાથે દુનિયાના સૌથી મોટા લશ્કર પૈકીનું એક તમને આવકાર અને એના માટે ઉત્પાદનો કરવા આતુર છે.
With relaxed FDI norms, one of the world's biggest militaries invites you to come and make products for it.
પેઈન લેસ એટલે કે ટેકનોલોજીથી માંડીને નિયમો સુધીની વ્યવસ્થા સરળ હોય.
By being Painless he said, everything from technology to rules should be simple.
જોકે વર્ષ 2018માં વસ્તુ અને સેવાઓની વૈશ્વિક વ્યાપારની માત્રામાં વધારો થવાનું અનુમાન છે, તેમ છતાં વધતી જતી વૈશ્વિક અનિશ્ચિતતા, સંરક્ષણવાદ અને કઠોર પ્રવાસન નિયમો એ ભારતના સેવા નિકાસને ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
Although world trade volume of goods and services is projected to accelerate in 2018, enhanced global uncertainty, protectionism and stricter migration rules would be key factors in shaping Indias services exports.
સરકારની બેટી બચાવો, બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના અને અનિવાર્ય માતૃત્વ રજાઓના નિયમો એ સાચી દિશામાં લેવામાં આવેલા પગલા છે.
The survey acknowledges that governments Beti Bachao, Beti Padhao and Sukanya Samridhi Yojanaschemes, and mandatory maternity leave rules are all steps in the right direction.
તેમણે જણાવ્યું હતુ કે, જળસંચય અને વ્યવસ્થાપન માટે મોડલ બિલ્ડિંગનાં પેટાકાયદાઓ જેવા નિયમો અને નિયમનો બનાવવાની જરૂર છે.
He said rules and regulations, such as model building bye-laws, also need to be framed for water conservation and management.
વર્તમાન નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર મૂડીગત પ્રાપ્તિઓને બાદ કરીને સેવાઓ માટે વિશિષ્ટ ખરીદી.
Procurement exclusive to the Services except capital acquisitions, as per prevalent rules and procedures.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…