Advertisement - Remove

studies - Example Sentences

Popularity:
સ્ટડીજ઼
Financial approval of the competent authority for each waterway would, however, be taken based on the outcome of the techno-economic feasibility studies etc. that are being undertaken by the Inland Waterways Authority of India (IWAI) currently.
છતાં પણ પ્રત્યેક જળમાર્ગ માટે ભારતીય અંતર્દેશીય જળમાર્ગ પ્રાધિકરણ દ્વારા તકનીકી – આર્થિક અધ્યયન કરાયા પછી પ્રત્યેક જળમાર્ગ માટે સક્ષમ પ્રાધિકરણથી આના માટે નાણાકીય અનુમતિ લેવામાં આવશે.
Centre for inter faith studies and Chairs in foreign Universities: A centre for inter faith studies will be set up at Guru Nanak Dev University, Amritsar.
વિદેશી યુનિવર્સિટીઓમાં આંતરિક શ્રદ્ધા અધ્યયન અને અધ્યક્ષતા કેન્દ્ર: ગુરૂ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર ખાતે એક આંતરિક શ્રદ્ધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
The presentations also showcased cutting edge technologies in the field of Molecular Biology, Antimicrobial resistance, Climate studies and Mathematical Finance research.
આ પ્રેઝન્ટેશનમાં મોલીક્યુલર બાયોલોજી, એન્ટિમાઇક્રોબાયલ રેસિસ્ટન્સ, ક્લાઇમેટ સ્ટડીઝ અને મેથેમેટિકલ ફાઇનાન્સ રિસર્ચનાં ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
Balancing Extra- Curricular Activities and Studies : To a question on how to balance studies and extracurricular activities, the Prime Minister said the importance of co-curricular activities in a students life cannot be understated.
અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓ અને અધ્યયન માં સંતુલન: અધ્યયન અને અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓમાં કેવી રીતે સંતુલન રાખવું તે અંગેના સવાલના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના જીવનમાં અભ્યાસક્રમ સહિતના અન્ય અભ્યાસની પ્રવૃત્તિઓનું મહત્વ ઓછું આંકી શકાય નહીં.
There was an elaborate discussion on the issues like procurement of reagents, website integration, data management and analysis, dashboards, research studies both planned and done so far etc.
એમાં રિએજન્ટોની ખરીદી કરવી, વેબસાઇટ ઇન્ટિગ્રેશન, ડેટા મેનેજમેન્ટ અને એનાલીસિસ, ડેશબોર્ડ, આયોજિત અને અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા સંશોધન અભ્યાસો વગેરે જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી.
Advertisement - Remove
A number of research groups are working globally on COVID-19 problem, and most of these studies have been restricted to cell-line based investigation.
કોવિડ-1 સમસ્યા પર સમગ્ર દુનિયામાં સંખ્યાબંધ સંશોધન સમૂહો કામ કરી રહ્યા છે અને મોટાભાગના આ અભ્યાસો કોષ-રેખા આધારિત તપાસ પૂરતા સિમિત છે.
MoU on Academic and Scholarly cooperation sectors between National Defence College Sultanate of Oman and the Institute for Defence Studies and the Analyses. 7.
ઓમાનની નેશનલ ડિફેન્સ કોલેજ સલ્તનત અને ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ ધ એનાલીસિસ વચ્ચે શૈક્ષણિક અને શિષ્યવૃત્તિ ક્ષેત્રો પર સમજૂતી કરાર (એમઓયુ).
He earned his post-graduate degree in Political Science and M. Phil in Chinese and Japanese Studies from Delhi University.
તેમણે દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી પોલિટીકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને ચાઈનીઝ અને જાપાનીઝ સ્ટડીઝમાં એમ. ફીલની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
Only more studies will show which of the two is right.
વધારે અભ્યાસ પરથી જ જાણી શકાશે કે બંનેમાંથી કઈ હકીકત સાચી છે.
Is there a less virulent strain: While many strains are being identified, studies so far have not indicated any mutations that are linked to any changes in transmission or disease severity.
શું કોઈ ઓછું નુકસાન કરે એવું સ્વરૂપ છેઃ આ વાયરસના વિવિધ પેટાપ્રકારોની ઓળખ થઈ રહી છે, પણ હજુ સુધી હાથ ધરવામાં આવેલા અભ્યાસોમાં કોઈ પણ રૂપાંતરણનો સંકેત મળ્યો નથી, જે પ્રસાર કે રોગની ગંભીરતા સાથે જોડાયેલો હોય.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading