The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Students graduate with an average debt of £46000 according to an Institute for Fiscal Studies report out last year and students from the poorest backgrounds graduate with debts of more than £57000
ફિસ્કલ સ્ટડીઝની એક સંસ્થાએ ગયા વર્ષે બહાર પાડેલા અહેવાલ મુજબ વિદ્યાર્થીઓ સરેરાશ £46000 ના દેવા સાથે સ્નાતક થાય છે અને સૌથી વધુ ગરીબ પશ્ચાદભૂમીના વિદ્યાર્થીઓ £57000 થી વધુના દેવા સાથે સ્નાતક થાય છે
MoU on Academic and Scholarly cooperation sectors between National Defence College Sultanate of Oman and the Institute for Defence Studies and the Analyses.
ઓમાનની નેશનલ ડિફેન્સ કોલેજ સલ્તનત અને ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ ધ એનાલીસિસ વચ્ચે શૈક્ષણિક અને શિષ્યવૃત્તિ ક્ષેત્રો પર સમજૂતી કરાર (એમઓયુ).
Centre for inter faith studies and Chairs in foreign Universities:
વિદેશી યુનિવર્સિટીઓમાં આંતરિક શ્રદ્ધા અધ્યયન અને અધ્યક્ષતા કેન્દ્ર:
f. Collaboration on research and studies on aviation safety interest topics and issues of mutual interest.
છ. નાગરિક ઉડ્ડયન સુરક્ષા માટે પરસ્પર હિતોનાં મુદ્દે સાથે મળીને સંશોધન અને અભ્યાસ કરવો.
At present, the University has 116 students in three schools of studies namely School of Historical Studies, School of Ecology and Environment Studies and School of Buddhist Studies.
હાલમાં વિશ્વવિદ્યાલયના ત્રણ અભ્યાસ કેન્દ્રો – સ્કુલ ઑફ હિસ્ટોરિકલ સ્ટડીઝ, સ્કુલ ઑફ ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ સ્ટડીઝ અને સ્કુલ ઑફ બૌદ્ધિસ્ટ સ્ટડીઝમાં કુલ 116 વિદ્યાર્થીઓ છે.
At present, the University has 116 students in three schools of studies namely School of Historical Studies, School of Ecology and Environment Studies and School of Buddhist Studies.
હાલમાં વિશ્વવિદ્યાલયના ત્રણ અભ્યાસ કેન્દ્રો – સ્કુલ ઑફ હિસ્ટોરિકલ સ્ટડીઝ , સ્કુલ ઑફ ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટ સ્ટડીઝ અને સ્કુલ ઑફ બૌદ્ધિસ્ટ સ્ટડીઝમાં કુલ 116 વિદ્યાર્થીઓ છે.
The operational oceanography is an activity of conducting systematic oceanographic studies towards providing information services to various sectors viz. fisherman, disaster management, shipping, ports, coastal states, navy, coast guard, environment, offshore industries for conducting their day-to- day operations.
કાર્યકારી સમુદ્રશાસ્ત્ર માછીમારો, આપત્તિ વ્યવસ્થાપન, જહાજ, બંદરો, દરિયાઈ રાજ્યો, નૌકાદળ, તટરક્ષક, પર્યાવરણ, રોજિંદા કામગીરી હાથ ધરવા ઓફશોર ઉદ્યોગો વગેરે વિવિધ ક્ષેત્રોને માહિતી પ્રદાન કરવા વ્યવસ્થિત સમુદ્રીશાસ્ત્રનાં અભ્યાસો હાથ ધરવાની પ્રવૃત્તિ છે.
He will visit Gyan Pravah – Centre for Cultural Studies and Research – at Varanasi.
તેઓ વારાણસી ખાતે જ્ઞાન પ્રવાહ – સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ એન્ડ રિસર્ચની મુલાકાત લેશે.
The Prime Minister visited Gyan Pravah: Centre for Cultural Studies and Research, and appreciated the efforts made to showcase India’s cultural heritage.
પ્રધાનમંત્રીએ જ્ઞાન પ્રવાહ – સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડીઝ એન્ડ રિસર્ચની મુલાકાત લીધી હતી અને ભારતના સાંસ્કૃતિક વારસાને રજૂ કરવાના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
It shall also undertake studies and research for bringing reforms in the justice delivery systems for elimination of delay in procedures, speedy disposal of cases, reduction in cost of litigation etc.
તે ન્યાય પ્રક્રિયામાં થતા વિલંબને દૂર કરવા, કેસોના ઝડપી નિકાલ માટે, દાવાઓના ખર્ચમાં ઘટાડો કરવો વગેરે માટે ન્યાયતંત્રમાં થતા વિલંબને દૂર કરવા માટે જરૂરી સુધારા લાવવા અભ્યાસ અને સંશોધનનું કામ પણ કરશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…