Advertisement - Remove

required - Example Sentences

રીક્વાઇઅર્ડ / રીક્વાઇર્ડ
Prime Minister's Office PM Modi holds a meeting to discuss ways to boost agriculture sector PM Narendra Modi held a meeting today to deliberate on the issues and reforms required in Agriculture sector.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ચર્ચા કરવા બેઠક યોજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ અને તેમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું.
For details: PM Modi holds meeting to discuss ways to boost agriculture sector PM ShriNarendraModi held a meeting today to deliberate on the issues and reforms required in Agriculture sector.
પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ચર્ચા કરવા બેઠક યોજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ અને તેમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું.
For details: PM Modi holds a review meeting to discuss education Sector PM ShriNarendraModi held a meeting to deliberate on the issues and reforms required in education sector including National Education Policy.
પ્રધાનમંત્રી મોદીએ શૈક્ષણિક ક્ષેત્રમાં સુધારાની ચર્ચા કરવા સમીક્ષા બેઠક યોજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) સહિત શૈક્ષણિક ક્ષેત્રમાં જરૂરી સુધારા અને મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવા માટે એક બેઠક યોજી હતી.
On receiving the first information about the incident today morning, the Prime Minister and the Home Minister talked with CM, Andhra Pradesh and assured all required aid and assistance from the Centre to tackle the situation.
આ દુર્ઘટના અંગે સવારે પ્રથમ માહિતી પ્રાપ્ત થતા જ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને ખાતરી આપી હતી કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર તરફથી તમામ પ્રકારે પૂરતી સહાય કરવામાં આવશે.
The two leaders discussed the measures required to address the health and economic impact of the pandemic in their own countries as well as at a global level.
બંને નેતાઓએ તેમના દેશોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોગચાળાને કારણે આરોગ્ય અને આર્થિક ક્ષેત્ર પર થયેલી અસરો દૂર કરવા માટે જરૂરી પગલાં પર ચર્ચાવિચારણા કરી હતી.
Advertisement - Remove
CM said that collective efforts were required to tackle the situation.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે સહિયારા પ્રયાસો જરૂરી છે.
He stressed upon the aspects like upskilling the expertise of Indian service engineers, enhancing the yard capacity and maintaining the supply of required spare parts, manufactured indigenously.
તેમણે ભારતીય સર્વિસ એન્જીનિયરની નિપુણતામાં વધારો કરવા માટે તેમનું કૌશલ્ય વધારવાના, શીપ યાર્ડની ક્ષમતા વધારવા અને ભારતમાં જ ઉત્પાદન થયું હોય તેવા જરૂરી સ્પેર પાર્ટસનો પૂરવઠો વધારવાના પાસાં ઉપર ભાર મૂક્યો હતો.
This is required in particular to provide employment and self-employment opportunities for our youth.
આપણા યુવાનોને રોજગારી અને સ્વરોજગારીની તકો પ્રદાન કરવા આ જરૂરી છે.
I recall that in July 2010, I had set up an Empowered Group for development of IT systems required for the GST regime under the chairmanship of Shri Nandan Nilekani.
મને યાદ છે કે જુલાઈ, 2010માં મેં શ્રી નંદન નિલેકાનીની અધ્યક્ષતામાં જીએસટી વ્યવસ્થા માટે જરૂરી આઇટી સિસ્ટમ વિકસાવવા સક્ષમ જૂથની રચના કરી હતી.
Financial Implications Certain components of the various sectoral Action Plans that are envisaged to be prepared, related to elements like creation of required infrastructure, fiscal incentives etc., may have financial implications.
નાણાકીય સંબંધ: જરૂરી માળખાનું સર્જન કરવા, નાણાકીય પ્રોત્સાહનો વગેરે સાથે વિવિધ પ્રાદેશિક કાર્યયોજનાઓનાં કેટલાંક ભાગ, જેને તૈયાર કરવાનાં છે, તેમનો નાણાકીય સંબંધ હોઈ શકે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading