Advertisement - Remove

required - Example Sentences

રીક્વાઇઅર્ડ / રીક્વાઇર્ડ
LPG being an essential commodityhas been exempted from the lock-down, and personnel are required to attend duty during this crisis period to maintain uninterrupted LPG cylinder supplies across the country to all customers.
એલપીજી એક અગત્યની વસ્તુ હોવાના કારણે લોકડાઉનમાંથી બાકાત રાખવામાં આવેલ છે અને તેના કર્મચારીઓએ આ સંકટના સમયગાળા દરમિયાન પણ સમગ્ર દેશમાં તમામ ગ્રાહકોને એલપીજી સીલીન્ડરનો પુરવઠો પહોંચાડવા માટે દખલગીરી વિના પોતાની ફરજ નિભાવવી જરૂરી છે.
The industry representatives said that required labour was not available for smooth manufacturing and that there was a shortage of transport also.
આ ઉદ્યોગના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સરળતાથી ઉત્પાદન થાય તે માટે જરૂરી શ્રમિકો ઉપલબ્ધ નથી અને પરિવહન સેવાની પણ અછત છે.
But in the present situation, the Board has decided as follows: The Board will conduct examinations for only main subjects that will be required for promotion and maybe crucial for admissions in higher educational institutions.
પણ વર્તમાન સ્થિતિમાં બોર્ડે નીચેના નિર્ણયો લીધા છેઃ બોર્ડ ફક્ત મુખ્ય વિષયોની પરીક્ષાઓ લેશે, જે પ્રમોશન માટે જરૂરી હશે અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે.
This is expected to boost the availability of vital goods required for ordinary citizens, industry and agriculture.
તેનાથી સામાન્ય નાગરિકો, ઉદ્યોગો અને કૃષિ માટે જરૂરી માલસામાનની ઉપલબ્ધતાને વેગ મળે તેવી શક્યતા છે.
The employer in relation to any eligible establishment, shall disburse wages for the month to all employees of the establishment and file Electronic Challan cum Return (ECR) with required certificate and declaration to avail the benefit under the Scheme.
યોગ્યતા ધરાવતી કોઇપણ સંસ્થાના સંબંધમાં નોકરીદાતા તેમની સંસ્થાના દરેક કર્મચારીને મહિનાનો પગાર ચુકવશે અને આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે ઇલેક્ટ્રોનિક ચલણ કમ રીટર્ન (ECR) જરૂરી પ્રમાણપત્રો અને એકરારનામા સાથે જમા કરાવવાનું રહેશે.
Advertisement - Remove
The leaders agreed on the potential for bilateral collaboration in fighting COVID-19, including for facilitating supplies of required medical equipment.
બંને નેતાઓ કોવિડ-1 સામે લડવા દ્વિપક્ષીય સાથસહકાર માટેની સંભવિતતા પર સંમત થયા હતા, જેમાં જરૂરી તબીબી ઉપકરણના પુરવઠાની સુવિધા સામેલ છે.
The need to allow all ancillary services and products required for smooth running of Pharmaceutical industry was stressed upon.
અન્ય તમામ આનુષંગિક સેવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને સરળતાથી ચલાવવા માટે જરૂરી ઉત્પાદનોને પણ મંજૂરી આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
In OTR bidding, empanelled millers are required to quote percentage of milled pulses for every quintal of raw pulse considering the expenses involved in cleaning, milling, packing, transportation both inward and outward.
ઓટીઆર બીડીંગમાં મિલરોની પેનલ નક્કી કરવામાં આવી હોય છે, જે દરેક પિલાણ વગરના કઠોળમાંથી ક્વિન્ટ દીઠ કેટલી દાળ પ્રાપ્ત થશે તેનો જથ્થો અને ખર્ચ જણાવે છે. આ ઉપરાંત સફાઈ, પિલાણ, પેકીંગ, લાવવા- લઈ જવા માટેની પરિવહન વિગતને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે.
Prime Minister's Office PM Modi holds a review meeting to discuss education Sector PM Narendra Modi held a meeting today to deliberate on the issues and reforms required in education sector including National Education Policy(NEP).
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી મોદીએ શૈક્ષણિક ક્ષેત્રમાં સુધારાની ચર્ચા કરવા સમીક્ષા બેઠક યોજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) સહિત શૈક્ષણિક ક્ષેત્રમાં જરૂરી સુધારા અને મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવા માટે એક બેઠક યોજી હતી.
However, movement of migrant workers, pilgrims, tourists, students and other persons stranded at different places shall be carried out by Shramik Special trains, as required by the State Governments, in terms of the guidelines issued by MHA.
જોકે, વિવિધ સ્થળે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોના પરિવહનની કામગીરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના સંદર્ભમાં રાજ્ય સરકારોની જરૂરિયાત અનુસાર વિશેષ શ્રમિક ટ્રેનોમાં કરવાની રહેશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading