The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The MoU will further enable ICAI to promote the Accounting and Auditing profession and all matters that might lead to the development of the profession and improve its status.
આ એમઓયુ આઇસીએઆઈને એકાઉન્ટિંગ અને ઓડિટિંગ વ્યવસાયને પ્રોત્સાહન આપવા વધુ સક્ષમ બનાવશે તેમજ વ્યાવસાયને વિકસાવવા અને તેનાં દરજ્જાને સુધારવા તરફ દોરી શકતી તમામ બાબતોને વધુ મજબૂત બનાવશે.
The Chartered Accountants Act, 1949 regulates the profession of Chartered Accountancy in India.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કાયદો, 1949 ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં વ્યવસાયને સંચાલિત કરે છે.
The Chartered Accountants Act, 1949 regulates the profession of Chartered Accountancy in India.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કાયદો, 14 ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનાં વ્યવસાયને સંચાલિત કરે છે.
The ICAI is a statutory body established by an Act of Parliament of India namely The Chartered Accountants Act, 1949 to regulate the profession of Chartered Accountancy in India.
આઇસીએઆઈ ભારતીય સંસદના કાયદા દ્વારા સ્થાપિત કાયદેસર સંસ્થા છે, જેનું નામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ધારો, 1949 છે, જેનો આશય ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયનું નિયમન કરવાનો છે.
CPA Afghanistan is an independent regulator of accountancy profession in Afghanistan, which operates under the supervision of Ministry of Finance, Government of Islamic Republic of Afghanistan.
સીપીએ અફઘાનિસ્તાનમાં એકાઉન્ટન્સી વ્યવસાયનું સ્વતંત્ર રીતે નિયમન કરવા માટે છે, જે અફઘાનિસ્તાનનાં નાણાં મંત્રાલયની દેખરેખમાં કામ કરે છે.
The Chartered Accountants Act, 1949, to regulate the profession of Chartered Accountancy in India.
ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયનું નિયમન કરવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ધારો, 1949 બનાવવામાં આવ્યો છે.
There is a huge potential for ICAI and its members to help develop the Accountancy and Auditing profession in Africa.
આઇસીએઆઈ અને તેમનાં સભ્યો માટે આફ્રિકામાં એકાઉન્ટન્સી અને ઓડિટિંગ વ્યવસાયને વિકસાવવામાં મદદ કરવા માટે પુષ્કળ તકો ઉપલબ્ધ છે.
The decision aims at establishment of NFRA as an independent regulator for the auditing profession which is one of the key changes brought in by the Companies Act, 2013.
આ નિર્ણયનો ઉદ્દેશ એનએફઆરએની સ્થાપના ઓડિટિંગ વ્યવસાયના ં સ્વતંત્ર નિયમનકાર તરીકે કરવાનો છે, જે કંપની ધારા, 2013 દ્વારા થયેલા પરિવર્તનોમાં એક છે.
Background: The ICAI is a statutory body established by an Act of Parliament of India namely The Chartered Accountants Act, 1949 to regulate the profession of Chartered Accountancy in India.
પૃષ્ઠભૂમિ: આઇસીએઆઈ ભારતીય સંસદના કાયદા દ્વારા સ્થાપિત કાયદેસર સંસ્થા છે, જેનું નામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ધારો, 14 છે, જેનો આશય ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના વ્યવસાયનું નિયમન કરવાનો છે.
Public Relations Society of India (PRSI) was established in 1958 to promote recognition of Public Relations as a profession and to formulate and interpret to the public, the objectives and the potential of public relations as a strategic management function.
પબ્લિક રિલેશન્સ સોસાયટી ઓફ ઈન્ડિયા (પીઆરએસઆઈ)ની સ્થાપના 1658માં કરાઈ હતી જેનો ઉદ્દેશ જન સંપર્કને એક વ્યવસાયના રૂપમાં પ્રોત્સાહિત કરવાનો તથા લોકોને તૈયાર કરવા અને તેની વ્યાખ્યા કરવા હેતુ કરાયો હતો. જન સંપર્કનો ઉદ્દેશ તથા સંભવિત વ્યૂહાત્મક સંચાલન કાર્ય કરવાનો છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…