Advertisement - Remove

mankind - Example Sentences

Popularity:
Difficulty:
મૈન્કાઇન્ડ
For every kind of beasts and of birds and of serpents and of things in the sea is tamed and hath been tamed of mankind
માણસ પ્રત્યેક પ્રકારના પશુઓ પક્ષીઓ પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓને વશ કરી શકે છે અને વશ કર્યા છે પણ ખરાં
Addressing the gathering, the Prime Minister said that in the last 150 to 200 years, mankind has depended on fossil fuels for energy needs.
અહીં ઉપસ્થિત લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 150થી 200 વર્ષમાં માનવજાત ઊર્જાની જરૂરિયાત પૂરી કરવા માટે અશ્મિભૂત ઇંધણ પર નિર્ભર થઈ ગઈ છે.
Mankind is prominent among those things.
આવી ચીજોમાં માનવજાત મોખરે છે.
Responding to a question on the balance between tradition and globalization, the Prime Minister said that mankind has progressed through the ages due to innovation and due to ethics as well as humanitarian values.
પરંપરા અને વૈશ્વિકરણ વચ્ચે સમતુલા જાળવવા અંગેના એક પ્રશ્નનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે માનવજાત યુગોથી નવીનીકરણથી અને નીતિમત્તાના સહારે તેમજ માનવતાવાદી મૂલ્યોને કારણે પ્રગતિ કરી રહી છે.
He said this cooperation between the two countries would write a new chapter in the history of mankind in the 21st century.
તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે આ ક્ષેત્રોમાં સાથસહકાર 21મી સદીમાં માનવજાતનાં ઇતિહાસમાં નવા પ્રકરણની શરૂઆત કરશે.
Advertisement - Remove
On the occasion of Easter this year, terrorists in Sri Lanka launched brutal attacks on the diversity of mankind and the valuable heritage of symbiosis.
આ વર્ષે ઈસ્ટરના અવસર પર શ્રીલંકામાં આંતકીઓએ સમગ્ર માનવજાતીની વિવિધતા અને સહજીવનની મૂલ્યવાન વિરાસત પર નૃશંસ હુમલો કર્યો.
AYUSH Ayurvedas immunity boosting measures for self care during COVID 19 crisis In the wake of the Covid 19 outbreak, entire mankind across the globe is suffering.
આયુષ કોવિડ-1ના સંકટ દરમિયાન સ્વ-કાળજી માટે આયુર્વેદના રોગપ્રતિકારક શક્તિ વધારતા કેટલાક ઉપાયો કોવિડ-1ની સમસ્યાને પગલે સમગ્ર વિશ્વની સંપૂર્ણ માનવજાત તકલીફ ભોગવી રહી છે.
Haryana: Chief Minister in a review meeting on COVID-19 asked the officers to work with the spirit of service to mankind and to take steps to make public aware about ways to protect themselves from the infection.
હરિયાણા: કોવિડ-1 અંગે હાથ ધરાયેલી સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને માનવતા માટે સેવાની ભાવના સાથે કામ કરવા અને ચેપથી પોતાનું રક્ષણ કરવા અંગેની પદ્ધતિઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા પગલાં લેવા જણાવ્યું હતું.
Speaking on the occasion, the Prime Minister said Acharya Shri Maharagya Ji has dedicated his entire life to the service of mankind and the society.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આચાર્યા શ્રી મહાપ્રજ્ઞજીએ પોતાનું આખું જીવન માનવજાત અને સમાજની સેવામાં સમર્પિત કરી દીધું હતું.
The advisory issued on 31st March 2020, covered the following five broad areas: The backdrop against which the advisory is issued: In the wake of the Covid 19 outbreak, entire mankind across the globe is suffering.
31 માર્ચ, 2020ના રોજ જાહેર કરવામાં આવેલ આ માર્ગદર્શિકામાં નીચેના પાંચ મુખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે: માર્ગદર્શિકા જાહેર કરવા માટેની પૃષ્ઠભૂમિ: કોવિડ-1 વિસ્ફોટના પગલે સમગ્ર વિશ્વમાં સંપૂર્ણ માનવજાત પીડાદાયક સ્થિતિમાં છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading