Advertisement - Remove

fund - Example Sentences

ફન્ડ
She was the girlfriend of James Lyle 57 a millionaire hedge fund boss and former Conservative Party donor who met the fivefigure cost for her care
તેણી 57 વર્ષીય જેમ્સ લાયલ એક મિલિયોનેર હેજ ફંડ બોસ અને ભૂતપૂર્વ કન્ઝર્વેટીવ પાર્ટીના દાતાની ગર્લફ્રેન્ડ હતી જેની સંભાળ માટેનો ખર્ચ પાંચઆંકડાની રકમ સુધી પહોંચ્યો હતો
The Balkan nation has spent £80million of the EU's Regional Development Fund
બાલકન રાષ્ટ્રએ ઇયુના પ્રાદેશિક વિકાસ ભંડોળના 80 મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે
The Balkan nation has spent £80million of the EU's Regional Development Fund to fix ancient castles and fortresses but instead of returning them to their former glory construction work has left them as laughing stocks
બાલ્કન રાષ્ટ્રએ પ્રાચીન કિલ્લાઓ અને ગઢને સુધારવા માટે ઇયુના પ્રાદેશિક વિકાસ ભંડોળના 80 મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે પરંતુ તેમને તેમના ભૂતપૂર્વ ગૌરવને પરત કરવાને બદલે નિર્માણ કાર્યએ તેમને હાસ્યાસ્પદ ચીજ તરીકે રાખી દીધા છે
Musk himself claimed it was an honest mistake writing in a blog post that he was under the impression that he had secured the money in a meeting with the representative of the Saudi Arabian sovereign wealth fund
મસ્ક પોતે દાવો કરે છે કે તે એક પ્રામાણિક ભૂલ હતી એક બ્લૉગ પોસ્ટમાં લખ્યું હતું કે તે છાપ હેઠળ હતો કે તેણે સાઉદી અરેબિયન સર્વોચ્ચ સંપત્તિ ફંડના પ્રતિનિધિ સાથેની બેઠકમાં નાણાં સુરક્ષિત કર્યા હતા
The total fund requirement is Rs. 6131.00 Crores and includes the cost of thirty PSLV vehicles, essential facility augmentation, Programme Management and Launch Campaign.
આ માટે કુલ ભંડોળની જરૂરિયાત રૂ. 6131.00 કરોડની છે જેમાં 30 પીએસએલવી વ્હિકલનો પણ સમાવેશ થઈ જાય છે અને તેમાં જરૂરી સવલતોનો વ્યાપ વધારવા, કાર્યક્રમ સંચાલન અને પ્રક્ષેપણ કામગીરીનો પણ સમાવેશ થઈ જાય છે.
Advertisement - Remove
· An ex-gratia assistance of Rs. 2 lakh to the next of kin of the deceased, and Rs. 50,000/- to each of those seriously injured due to the cyclone have been sanctioned under the Prime Minister’s National Relief Fund (PMNRF).
• ચક્રવાતને કારણે મૃત્યુ પામેલી દરેક વ્યક્તિનાં કુટુંબને રૂ. 2 લાખની સહાય અને ગંભીર રીતે ઇજા પામેલ દરેક વ્યક્તિને રૂ. 50,000/-ની સહાય પ્રધાનમંત્રીનાં રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) હેઠળ મંજૂર કરવામાં આવી છે.
This Fund has received a boost with AIIB committing 200 million US Dollars for investment.
ભંડોળ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકે રોકાણ માટે 20 કરોડ અમેરિકન ડોલરના આપેલા વચનને વેગ આપશે.
At Vastral, Prime Minister will mark the launch of the pension scheme for unorganized sector workers, the Pradhan Mantri Shram Yogi Maan-dhan, through the online fund transfer to beneficiaries.
પ્રધાનમંત્રી વસ્ત્રાલમાં લાભાર્થીઓને ઓનલાઇન ફંડ ટ્રાન્સફર મારફતે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન અસંગઠિત ક્ષેત્રનાં કામદારો માટે પેન્શન યોજના શરૂ કરશે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has given its approval for restructuring of National Skill Development Fund (NSDF) and National Skill Development Corporation (NSDC) to strengthen governance, implementation and monitoring framework.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વહીવટી ક્ષમતા, અમલીકરણ અને નજર રાખવા માટેનાં માળખાગત કાર્યક્રમને સશક્ત બનાવવા માટે રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ કોષ (એનએસડીએફ) અને રાષ્ટ્રીય વિકાસ નિગમ પરિષદ (એનએસડીસી)ને પુનર્ગઠનને મંજૂરી આપી હતી.
ii. Enable payment linkages-cooperation between Unified Payment Interface (DPI) and Fast And Secure Transfer (FAST) digital fund transfer platforms;
એકીકૃત ચુકવણીનાં માધ્યમ (ડીપીઆઈ) અને ઝડપથી તથા સુરક્ષિત હસ્તાંતરણ (ફાસ્ટ) ડિજિટલ ભંડોળ હસ્તાંતરણ મંચો વચ્ચે ચુકવણી માટે સંપર્ક-સહયોગને સક્ષમ બનાવવો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading