Advertisement - Remove

exercise - Example Sentences

Popularity:
Difficulty:
એક્સર્સાઇજ઼
If this is 0 this is 5 and now we're going to go to left 8 then we end up at 3 You could do that for all of these That actually might be a good exercise
તો અંતે આપડે પહોંચીએ નકારાત્મક ત્રણ પર તમે આ બધાં માટે આવું કરી શકો છો ખરેખર તો તે એક સારી કસરત હશે મારા ખ્યાલથી આ તમને એક સારી પ્રસ્તાવના આપશે અને હું તમને આ ભાગલા કરવાની સલાહ આપીશ કેમકે ભાગલામાં ખાસ તો સૂચનો પણ છે અને રેખાંકનો પણ સરસ છે અને એ તો મેં અહીંયા જે પણ દોર્યું છે તેનાં કરતાં તો ઘણું સારું છે
The bilateral maritime exercise JIMEX-18 was held off Visakhapatnam in October 2018, after an interlude of 5 years,with the participation of Japan’s helicopter destroyer Kaga.
દ્વિપક્ષીય કવાયત જિમેક્સ-18 પાંચ વર્ષનાં વિરામ પછી ઓક્ટોબર, 2018માં વિશાખાપટનમમાં યોજાઈ હતી, જેમાં જાપાનનું વિનાશક હેલિકોપ્ટર કાગા સહભાગી થયું હતું.
The first Air anti-submarine (ASW) exercise between Indian Navy P-8I and JMSDF P-3C was held off Goa in October 2017, during the return transit of the JMSDF aircraft deployed to the Gulf of Aden for anti-piracy operations.
ભારતીય નૌકાદળ પી-8આઇ અને જેએમએસડીએફ પી-3સી વચ્ચે પ્રથમ હવાઈ એન્ટિ–સબમરિન (એએસડબલ્યુ) ગોવામાં ઓક્ટોબર, 2017માં યોજાઈ હતી, જે દરમિયાન જેએમએસડીએફનાં વિમાનો પરત ફરતા એડનનાં અખાતમાં ચાંચિયાગારી વિરોધી કામગીરી માટે રોકાયા હતાં.
India and Japan will conduct the first Counter Terrorism exercise between the JGSDF and the Indian Army in November 2018.
ભારત અને જાપાન જેજીએસડીએફ અને ભારતીય સેના વચ્ચે નવેમ્બર, 2018માં પ્રથમ આતંકવાદ વિરોધી કવાયત હાથ ધરશે.
A joint exercise off the coast of Chennai between the ICG and JCG was held in January 2018.
આઇસીજી અને જેસીજી વચ્ચે ચેન્નાઈનાં દરિયામાં જાન્યુઆરી, 2018માં સંયુક્ત કવાયત પણ હાથ ધરવામાં આવી હતી.
Advertisement - Remove
(iii) To take up the exercise of identifying the respective castes/communities/ sub-castes/ synonyms in the Central List of OBCs and classifying them into their respective sub-categories.
(3) ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સામેલ જ્ઞાતિઓ/સમુદાયો/પેટા-જ્ઞાતિઓ/સમાનતા ધરાવતા સમુદાયોની ઓળખ કરવા કવાયત હાથ ધરવી તથા તેમને તેમની સાથે સંબંધિત પેટા-વર્ગીકરણમાં વર્ગીકૃત કરવા.
Both Sides commended the successful completion of the first ever Tri-Services Exercise INDRA 2017 and committed to continue their Joint Military Exercises – INDRA Navy, INDRA Army and Avia INDRA – in 2018.
બંને પક્ષોએ ટ્રાઇ-સર્વિસીસ કવાયત ઇન્દ્ર 2017નાં સફળતાપૂર્વક પ્રશંસા કરી અને 2018માં પોતાનાં સંયુક્ત સૈન્ય અભ્યાસો ઇન્દ્ર નેવી, ઇન્દ્રા આર્મી અને એવિયા ઇન્દ્રા જાળવી રાખવાની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી.
They train, exercise and conduct goodwill missions across the region.
તે આ સમગ્ર વિસ્તારમાં તાલીમ, કવાયત અને શુભેચ્છા મિશન હાથ ધરી રહ્યા છે.
The successful Malabar naval exercise has underscored the convergence in our strategic interests in the broad expanse of the waters of the Indo-Pacific.
સફળતાપૂર્વક મલબાર નૌકા કવાયત સંપન્ન થઈ છે, જે હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના જળના વ્યાપક વિસ્તારમાં આપણા વ્યૂહાત્મક હિતોમાં સમાનતા પર ભાર મૂકે છે.
The Cabinet also allowed assigning of additional charge of two circles to two existing Commissioners of Railway safety (CRSs) who will exercise their powers within their existing jurisdiction.
મંત્રીમંડળે હાલનાં બે રેલવે સેફ્ટી કમિશનર (સીઆરએસ)ને બે સર્કલનો વધારાનો ચાર્જ સુપરત કરવાની મંજૂરી આપી છે, જે તેમનાં વર્તમાન અધિકાર ક્ષેત્રની અંદર પોતાનાં અધિકારોનો ઉપયોગ કરશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading