Advertisement - Remove

efforts - Example Sentences

એફર્ટ્સ
પ્રયાસો266પ્રયાસોને108પ્રયાસોની102પ્રયાસોમાં72પ્રયાસ55પ્રયત્નો53પ્રયાસોનું19પ્રયાસોનો19પ્રયત્નોને16પ્રયાસોથી15પ્રયત્નોની13પ્રયાસોનાં12પ્રયત્નોના12કોશિશ3પ્રયત્નોમાં3પ્રયાસને2પ્રયત્નોથી2પ્રયત્નોનો2સમૂહોની1પ્રયોગ1હોય-1અધિકારો1પ્રયાસરૂપે1સિટી1સ્વચ્છતાની1પ્રયાસની1પ્રયાસરત1આવનારા1શહેરનો1જીડીપીને1રહેવાનું.1રાજધાનીને1કોરીડોરની1કારગીલમાં1બનનારી1ગરીબો1નિરંતર1સન્માનનો1એનએસસી1એકથી1ચંદ્રાયાન1પ્રયાસોએ1સામર્થ્ય1પાકું1ટેકનૉલોજી1નરેન્દ્રભાઈ1સાથીઓના1જંગલોની1કર્યા.1માળ1જરૂરિયાત1ઉત્પાદનોનું1બજાવેલી1નિર્બળ1એન્ટિબોડીઝનું1શ્રમિકોએ1ખાદ્યાન્નો1નોન-બેન્કિંગ1લોકેશનની1જનજીવન1વહીવટીતંત્રો1ચોમાસા1સૂર્ય1માઠી1કેન્દ્રની1સમયબધ્ધ1પહોંચે1પ્રયાસથી1
The Prime Minister said that the Government of India is devoting significant efforts towards the development of waterways.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત સરકાર જળમાર્ગોનાં વિકાસ માટે નોંધપાત્ર પ્રયાસો કરી રહી છે.
It can also be of immense help in directing relief and rescue efforts in times of crisis, or natural disasters.
કટોકટી કે કુદરતી હોનારતોના સમયે રાહત અને બચાવના પ્રયાસોને માર્ગદર્શક નીવડવામાં પણ તે અત્યંત સહાયભૂત બની શકે છે.
We would like to see such domestic efforts buttressed by strong international partnerships.
અમે આ પ્રકારના સ્થાનિક પ્રયાસોમાં મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદારોનો ટેકો મેળવવા ઇચ્છીએ છીએ.
I appreciate the efforts of President His Excellency Sirisena and Prime Minister Wickeremesinghe for meeting the aspirations of all the citizens of Sri Lanka.
શ્રીલંકાના દરેક નાગરિકોની આશા-આકાંક્ષાઓને પૂર્વ કરવા માટે રાષ્ટ્રપતિ મહામહિમ સિરીસેના અને પ્રધાનમંત્રી વિક્રમસિંઘેના પ્રયાસોની હું સરાહના કરૂ છું.
Our efforts have been recognized by Moody’s recent upgrade of India’s government bond ratings.
અમારાં પ્રયાસોની મૂડીઝે કદર કરી છે અને તાજેતરમાં ભારતનાં સરકારી બોન્ડનું રેટિંગ અપગ્રેડ કર્યું છે.
Advertisement - Remove
On the occasion of 50 years of Auroville, I hope you can enhance your efforts in this direction.
ઑરોવિલેનાં 50 વર્ષ પુરા થવાના પ્રસંગે, મને આશા છે કે તમે આ દિશામાં તમારા પ્રયત્નોને આગળ વધારશો.
Gifting of Bhabhatron Cancer Therapy machine to assist Uganda’s efforts towards eradicating the malaise of cancer.
o કેન્સરની બિમારી દૂર કરવામાં યુગાન્ડાનાં પ્રયાસોને મદદ કરવા માટે ભાભાટ્રોન કેન્સર થેરપી મશીનની ભેટ આપવી.
The Prime Minister said that as a result of the efforts of the Government, the economy is functioning with less cash.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારનાં પ્રયાસોનાં પરિણામ સ્વરૂપે અર્થતંત્ર લેસ કેશ સાથે કામ કરી રહ્યું છે.
The Prime Minister said that the Pradhan Mantri Gram SadakYojana came into being due to the efforts of Shri Venkaiah Naidu.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના શ્રી વેંકૈયા નાયડુના પ્રયત્નોના લીધે જ અમલમાં આવી શકી છે.
Underlining the efforts of Government in ensuring ‘Housing for All’ by 2022, Prime Minister said that in the last four years, Government has built over 1.25 crore houses.
વર્ષ 2022 સુધી “તમામ માટે મકાન” સુનિશ્ચિત કરવામાં સરકારનાં પ્રયાસો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં સરકારે 1.25 કરોડ મકાનોનું નિર્માણ કર્યું છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading