The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
હું આપને એ જ કહીશ કે તમે, તમારા વિચારો હકારાત્મક હોવા ખૂબ જરૂરી છે.
I would like to tell all of you that you must have a positive thinking.
તો તમે હકારાત્મક જરૂર રહેજો અને ઉપરવાળો તમને જરૂરથી સારું પરિણામ આપે તેની મને પૂરી ખાતરી છે અને હું આપને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવું છું.
So you must be positive and God will surely give you good results.
બધું મળીને હકારાત્મક વાતાવરણ.
All contributed to a positive environment.
આ એમઓયુ અત્યારે ઓમાન અને અન્ય બજારોમાં કાર્યરત ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે તથા ઓમાનમાં પોતાના વ્યવસાયને હાથ ધરવા જવા ઇચ્છતા ભારતીય વ્યાવસાયિકો માટે હકારાત્મક અસર કરશે તેવી અપેક્ષા છે.
The MoU is expected to make a positive impact for the Indian Chartered Accountants currently working in Oman and other markets and for those Indian professionals who intend to move to Oman for pursuing their profession there.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પુલ સામાન્ય નાગરિકોનાં જીવનમાં હકારાત્મક ફેરફાર લાવશે.
The Prime Minister said the bridge will bring about a positive change in the lives of the common people.
અમે હકારાત્મક એકીકૃત વૈશ્વિક એજન્ડાને આગળ વધારવા, વૈશ્વિક અને પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને શાંતિ સ્થાપિત કરવા આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં અસરકારક રીતે જોડાણ કરવા, પડકારો અને જોખમોનો સામનો કરવા તથા કટોકટીનું સમાધાન કરવા ન્યાયી અને સંકલિત અભિગમને સક્રિયપણે પ્રોત્સાહન આપવા સાથસહકાર આપીશું.
We will support the advancement of a positive unifying global agenda, effectively engage in international efforts to strengthen peace and ensure global and regional stability and security, confront challenges and threats, and actively promote just and coordinated approaches to crisis resolution.
અહીં સુમુલમાં અમે હકારાત્મક પરિણામો જોયા છે, જે સહકાર અને સરકાર ખભેખભો મિલાવીને કામ કરે ત્યારે હાંસલ થઈ શકે છે તેવું પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
Here, in SUMUL we see the positive results that can be achieved when Sahkar (Cooperatives) and Sarkar (Government) work together, the Prime Minister said.
ચેનલ ખાસ સમય નક્કી કરીને હકારાત્મક સમાચાર આપી રહી છે. !!
So it is right to say that there is an atmosphere all around of positive news.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં બે દાયકામાં ગુજરાતના વિકાસની સફરમાં કેટલાંક હકારાત્મક ફેરફારો થયાં છે.
He said that the last two decades have seen several positive changes in Gujarat’s development journey.
પ્રધાનમંત્રીએ નવીનતાના કેટલાક ઉદાહરણો ટાંક્યા હતા, જેણે આદિવાસી સમુદાયોના જીવનમાં હકારાત્મક અસર કરી હતી.
The Prime Minister gave several illustrations of innovations that had made a positive difference in the lives of the tribal communities.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…