The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પોતાના પરિશ્રમના જોરે જેઓ જુદી-જુદી રેતી અન્યના જીવનમાં હકારાત્મક પરીવર્તન લાવી રહ્યા છે.
They, by their diligence, are powering positive changes in the lives of others in myriad ways.
બંનેએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ભારત અને ચીન વચ્ચે શાંતિયુક્ત, સ્થિર અને સમતોલ સંબંધો, વર્તમાન સમયની વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સ્થિરતા માટેનું હકારાત્મક પરિબળ બની રહેશે.
They shared the view that peaceful, stable and balanced relations between India and China will be a positive factor for stability amidst current global uncertainties.
બંને હકારાત્મક રીતે અને રચનાત્મક રીતે જળવાયુ પરિવર્તન, પર્યાવરણલક્ષી વિકાસ, ખાદ્યસુરક્ષા વગેરે જેવા મુદ્દાઓ પર વૈશ્વિક પડકારો બાબતે સંયુક્તપણે યોગદાન આપવા બાબતે સહમતિ દાખવી હતી.
They agreed to jointly contribute in a positive and constructive way in facilitating sustainable solutions for global challenges including climate change, sustainable development, food security etc.
તેમણે જણાવ્યું હતું કે, આ જુસ્સો હકારાત્મક પરિવર્તન લાવશે અને જવાબદારીની ભાવના વધારશે.
He said this spirit brings about a positive change, and engenders a sense of responsibility.
આ અભિયાનમાં મીડિયાએ હકારાત્મક ભૂમિકા ભજવી છે, જેની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો કોઈ મારાથી પણ વધારે આ અભિયાનને આગળ વધારવાની ક્ષમતા ધરાવે છે, તો એ મીડિયા છે.
Appreciating the media for its positive role, the Prime Minister said that if there is someone who has furthered the cause of cleanliness more than me, it is the media.
ચાર, આપણે બધાએ અફઘાનિસ્તાન અને આ વિસ્તારના અન્ય દેશો વચ્ચે મજબૂત હકારાત્મક જોડાણ સ્થાપિત કરવા કાર્ય કરવું જોઈએ.
Fourth,we should all work to build stronger positive connectivity between Afghanistan and other countries of the region.
હું રાષ્ટ્રપતિ શ્રી તેમેરના હકારાત્મક વલણનો આભારી છું.
I am thankful for President Temer’s positive consideration.
મને તમારી સાથે બજેટ સત્રના હકારાત્મક પરિણામો વહેંચતા આનંદ થાય છે.
I would like to share positive outcome of the budget session.
પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે તેમની હકારાત્મક ટેલીફોનિક વાતચીતને યાદ કરી હતી, જેમાં બંને પક્ષોએ વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્ત્વ અને તમામ ક્ષેત્રોમાં ભારત-અમેરિકાનાં જોડાણને વધારવાનું મહત્ત્વ પ્રતિપાદિત કર્યું હતું.
Prime Minister recalled his positive telephonic conversations with President Trump that reaffirmed the importance attached by both sides to the strategic partnership and to stepping up India-U.S. engagement across the board.
વર્ષોના સમયગાળા દરમિયાન વિશ્વએ ઑરોવિલે પાસેથી અનેક સ્વરૂપોમાં હકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી છે.
The world has received positive vibrations from Auroville, in many forms, over the years.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…