The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તો મારું ધન તેં બેન્કમાં કેમ ન મૂકયું જો બેન્કમાં પૈસા મૂક્યાં હોત તો મને વ્યાજ સાથે પાછા મળત
You ought therefore to have deposited my money with the bankers and at my coming I should have received back my own with interest
સામયિક વ્યાજ દર
Periodic Interest Rate
તેમણે કહ્યું કે આ હેતુ માટે કિંમતમાં વિવિધ બાબતો જેવી કે શ્રમ, મશીનનું ભાડું, બિયારણ અને ફર્ટીલાઈઝરની કિંમત, રાજ્ય સરકારને આપવામાં આવતો કર, ચાલુ મૂડી પરનો વ્યાજ દર અને ભાડાપટ્ટે મેળવેલ જમીનનું ભાડું વગેરેનો સમાવેશ કરવામાં આવશે.
He said that for this purpose the cost will include elements such as labour, rent for machinery, cost of seeds and fertilizers, revenue being given to State Government, interest on working capital, and rent of leased land.
એચવીઓસીની જમીન સંપત્તિઓનાં હસ્તાંતરણની અવેજીમાં એચવીઓસી દ્વારા સરકાર માટે તમામ ઋણો અને તેનાં પર વ્યાજ સહિત તમામ બાકી નીકળતી જવાબદારીઓને માંડવાળ કરવામાં આવી છે.
In lieu of the transfer of the land assets of HVOC, complete liabilities of HVOC towards loans taken from the Government including interest would be written off.
એટલે કે ખેડૂતો વ્યાજ તરીકે ફક્ત 4 ટકા ચુકવણી કરશે.
Farmers will thus have to effectively pay only 4% as interest.
ખેડૂતો સમયસર ટૂંકા ગાળાની પાક લોન ન ચુકવી શકે, તો તેઓ ઉપરોક્ત 5 ટકાની સામે 2 ટકાની વ્યાજ આર્થિક સહાયને પાત્ર બનશે.
In case farmers do not repay the short term crop loan in time they would be eligible for interest subvention of 2% as against 5% available above.
d) કુદરતી આફત દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પ્રદાન કરવા 2 ટકાની વ્યાજ સહાય પુનર્ગઠિત રકમ પર પ્રથમ વર્ષ માટે પ્રદાન કરશે.
To provide relief to the farmers affected by natural calamities, the interest subvention of 2% will be provided to Banks for the first year on the restructured amount.
સ્કીમમાં નાણાકીય ભીડમાં વેચાણ ટાળવા 6 મહિના સુધી ઉત્પાદનનો સંગ્રહ કરવા વેરહાઉસિંગ ડેવલપમેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી (ડબલ્યુડીઆરએ) દ્વારા માન્યતા પ્રાપ્ત વેર હાઉસમાં સંગ્રહ માટે 7 ટકાના છૂટછાટના દરે વ્યાજ સહિત અન્ય લાભો આપવાની કલ્પના કરવામાં આવી છે.
The scheme also envisages other benefits including interest at concessional rate of 7% for storage in ware houses accredited by Warehousing Development Regulatory Authority (WDRA) for upto 6 months post harvest for avoiding distress sale.
વન ટાઈમ સેટલમેન્ટ(OTC)ની શરતોમાં મુદ્દલ ઉપરનું વ્યાજ સંપૂર્ણપણે જતું કરવાનો તથા તેમની પાસે રહેલા અધિકારોનું સમાન ધોરણે સેટલમેન્ટ કરવામાં રૂ.305.63 કરોડની મૂળ રકમનો સમાવેશ થાય છે.
The One Time Settlement (OTS) terms include complete waiver of interest and settle on principal amount of Rs. 305.63 crore in settlement of all pari-passu collateral held by them.
2) 307.23 કરોડ રૂપિયાની (30-9-2017 ના રોજ કરેલી ગણતરી મુજબ મૂળ રકમ 186.96 કરોડ રૂપિયા અને વ્યાજ આશરે 120.27 કરોડ રૂપિયા) ભારત સરકારની લોન અને વ્યાજ માફી તથા 128.68 કરોડ રૂપિયાના જુદા જુદા દેવાની મોકુફી.
(ii) Waivers of Govt. of India loans and interest amounting to Rs. 307.23 crores (principal amount of Rs. 186.96 crore and interest approximately Rs. 120.27 crore thereon calculated as on 30.9.2017) and deferment of various dues amounting to Rs. 128.68 crores.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…