Advertisement - Remove

રાહત - Example Sentences

Popularity:
rāhata  raahata
તેમણે અધિકારીઓને એમએસએમઈ માટે સંકલિત રાહત માટે તમામ ભાગીદારો સાથે સંપર્કમાં રહેવાની વિનંતી પણ કરી હતી.
He urged his officers to get in touch with all stakeholders for a coordinated relief for MSMEs.
રાષ્ટ્રને સમર્પિત આ રાષ્ટ્રીય ભંડોળની સ્થાપના કોવિડ-1 જેવા કોઇપણ રોગચાળાની સ્થિતિ જેવી આકસ્મિક અને તણાવપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવાના અને અસરગ્રસ્ત લોકોને રાહત પૂરી પાડવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.
This dedicated national fund has been set up with the primary objective of dealing with any kind of emergency or distress situation as posed by the COVID-19 pandemic, and to provide relief to the affected people.
વીમો લીધેલી 3.4 કરોડ વ્યક્તિઓ અને 12,11,14 કર્મચારીઓ ફાળો ભરવાનો સમય લંબાવવાના કારણે રાહત મેળવી શકશે.
3.49 crore Insured Persons (IPs) and 12,11,174 employers will get relief with the extension of period for filing the return.
1015 સેનિટાઇઝર્સ અને 35 માસ્ક સ્માર્ટ હેલ્થ સેન્ટર પર ફાર્મસી દ્વારા સબસિડાઇઝ દરે વહેંચવામાં આવ્યાં હતાં, જેથી લોકોને મોટી રાહત મળી હતી.
1015 sanitizers and 935 masks were distributed at subsidized rates through the pharmacy at smart health center which provided a great relief to the people.
આ પગલાંઓમાં 50 અબજ ડૉલરની મૌદ્રિક સહાયતા, ધિરાણ સરળતા માટે નિયંત્રક અને નિરીક્ષણ પગલાંઓ, ટર્મ-લોનના હપ્તાઓ પર મોનેટોરિયમ દ્વારા ઋણ સેવાઓમાં રાહત , કાર્યકારી મૂડી ધિરાણમાં રાહત અને આવા ધિરાણ ઉપર વ્યાજની ચૂકવણી મુલતવી રાખવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
These measures include liquidity support of USD 50 billion, regulatory and supervisory measures for credit easing, relief on debt servicing through moratoriums on instalments of term-loans, eased working capital financing and deferred interest payments on such financing.
Advertisement - Remove
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા દેશવ્યાપી લોકડાઉનની અર્થવ્યયસ્થા પર પડનારી વિપરીત અસરને ખાળવા કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે 1.2 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, એના ભાગરૂપે આ ગેસ સિલિન્ડરો માટેની સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
As part of the Rs 1.72 crore relief package announced by Finance Minister Nirmala Sitharaman to deal with the economic impact of the nationwide lockdown to curb the spread of corona virus.
વર્તમાન તબક્કે રોગને અટકાવવો તે એક મહત્વનું કદમ હોવાથી એનટીપીસીની કેટલાક એકમોએ રોગને અટકાવવાની અને રાહત કામગીરી હાથ ધરી છે અને આજ સુધીમાં આ કામગીરી માટે રૂ.3.50 કરોડ આપવાની કટિબધ્ધતા વ્યક્ત કરાઈ છે.
Since prevention seems to be crucial at this juncture, several units of NTPC have taken up prevention and relief activities and an amount of Rs 3.50 Crore has been committed for this purpose till date.
ઓનલાઇન સેવાઓ દ્વારા આ સુવિધાઓની ઉપલબ્ધતાથી લોકડાઉનનાં ગાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ઘણી રાહત મળી છે, જે હાલનાં કટોકટીના સમયમાં રાહતરૂપ છે.
The availability of these facilities through online services has brought much relief to the needy subscribers during the lockdown period, coming to their rescue during these testing times.
જાહેર આરોગ્ય વિભાગને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે સલાહ આપવામાં આવી છે કે જ્યાં વિશેષ ભાર રાહત શિબિરો અને સમાજના વંચિત વર્ગો ઉપર મુકવામાં આવે.
The public health departments has been advised to augment water supplies with special focus on relief camps and for vulnerable sections of the society.
નૉન બેંકીંગ ફાયનાન્સીંગ કંપનીઓ નિર્ધારિત હિસાબી ધોરણોને કારણે પોતાને ત્યાંથી નાણાં લેનારને રાહત પૂરી પાડી શકશે.
NBFCs will have the flexibility under the prescribed accounting standards to provide such relief to their borrowers.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading