Advertisement - Remove

રાહત - Example Sentences

Popularity:
rāhata  raahata
ગૃહ મંત્રાલય પણ સતત સતર્કતા સાથે રાજ્ય સરકારો અને સંબંધિત કેન્દ્રીય એજન્સીઓ સાથે સંપર્કમાં છે. કેબિનેટ સચિવે વર્તમાન સ્થિતિ અને બચાવ તેમજ રાહત કામગીરીઓની તૈયારીનું આકલન કર્યું હતું અને નિર્દેશો આપ્યા હતા કે, જરૂર પડે ત્યારે તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે.
MHA is also in continuous touch with the State Governments and concerned Central Agencies Cabinet Secretary took stock of the current situation and preparedness for rescue and relief operations and directed that immediate assistance, as required, be provided.
ભારતીય નૌકા દળ અને નેવી દ્વારા રાહત કાર્યો અને બચાવ કામગીરી માટે જહાજો અને હેલિકોપ્ટરોને તૈયાર રાખવામાં આવ્યા છે.
Indian Coast Guard and the Navy have deployed ships and helicopters for relief and rescue operations.
ત્યારબાદ, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં પશ્ચિમ બંગાળમાં રાહત અને પુનર્વસન માટે હાથ ધરવામાં આવેલા પગલાંઓની સમીક્ષા કરવામાં આવી હતી.
Thereafter, Prime Minister chaired a meeting of all the senior officers of the State and Central Governments to review the relief and rehabilitation measures being undertaken in West Bengal.
તેમણે પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક રાહત પ્રવૃત્તિઓ માટે રૂપિયા 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
He announced a financial assistance of Rs. 1,000 crore, for immediate relief activities, to the State of West Bengal.
આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને અહીંથી ખસેડીને રાજ્ય સરકાર દ્વારા ઓઇલ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી ઉભી કરવામાં આવેલી રાહત છાવણીઓમાં ખસેડવામાં આવ્યા છે.
The families living in the surrounding areas have been shifted and relief camps set up by the State Government in collaboration with OIL India Ltd.
Advertisement - Remove
અંદાજે, ,000 લોકોએ હાલમાં આ રાહત છાવણીઓમાં આશ્રય લીધો છે.
Approximately, 9,000 persons are living in these relief camps.
PM ગરીબ કલ્યાણ યોજના અને કટોકટીના સમયમાં રાજ્ય સરકાર સંચાલિત કોવિડ રાહત યોજનાઓના સકારાત્મક પ્રભાવો અંગે પ્રતિભાવો પણ મેળવવામાં આવ્યાં હતાં.
Feedback was also taken about the positive impact of PM Garib Kalyan Yojana and State Government led COVID relief schemes in time of distress.
આ યોજના ક્ષેત્રને અતિ જરૂરી રાહત પ્રદાન કરશે એવી અપેક્ષા છે, જેથી ફંડના અભાવે કર્મચારીઓને છૂટાં કર્યા વિના નાનાં વ્યવસાયો કામગીરી ચાલુ રાખવા સક્ષમ બનશે.
The Scheme is expected to provide much needed relief to the sector, thereby enabling small businesses to continue functioning without laying off employees due to lack of funds.
ભૂકંપ, પૂર, સુનામી વગેરે જેવા મુશ્કેલીના સમયમાં આ ચર્ચે વિવિધ રાજ્યોમાં રાહત અને પુનર્વસનની કામગીરીમાં ભાગ લીધો છે.
During times of crises like earthquake, flood, tsunami etc. the Church participated in relief and rehabilitation activities in various States.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 10,000 બેડ ઉપલબ્ધ થવાથી દિલ્હીના લોકોને ઘણી મોટી રાહત મળશે.
Shri Amit Shah said the 10,000 bed centre would provide huge relief to the people of Delhi.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading