Advertisement - Remove

પરિણામો - Example Sentences

રાજસ્થાન: રાજસ્થાન સરકારે કોરોના વાયરસ માટે ચીની બનાવટની ઝડપી પરીક્ષણ કીટ્સના અચોક્કસ પરિણામો આવ્યા પછી તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે.
Rajasthan: The Rajasthan government has stopped using the Made in China rapid testing kits for coronavirus, after they delivered inaccurate results.
અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) રોહિત કુમાર સિંઘના જણાવ્યાં અનુસાર દિલ્હીમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા 4,000 સેમ્પલના પરિણામો આવવાના શરૂ થયા છે, જેના કારણે રાજ્યમાં વધારે પ્રમાણમાં પોઝિટીવ કેસો નોંધાઇ રહ્યાં છે.
According to Additional Chief Secretary (Health) Rohit Kumar Singh, test results of the backlog 4000 samples sent to a private lab in Delhi have started coming, resulting in higher number of cases reported.
પ્રધાનમંત્રીશ્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકડાઉનથી સકારાત્મક પરિણામો મળ્યાં છે, કારણ કે દેશ છેલ્લાં દોઢ મહિનામાં હજારો લોકોના જીવને બચાવી શક્યો છે.
Prime Minister underlined that the Lockdown has yielded positive results as the country has managed to save thousands of lives in the past one and a half months.
પ્રધાનમંત્રીશ્રી એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકડાઉનથી સકારાત્મક પરિણામો મળ્યાં છે, કારણ કે દેશ છેલ્લાં દોઢ મહિનામાં હજારો લોકોના જીવને બચાવી શક્યો છે.
He underlined that the Lockdown has yielded positive results as the country has managed to save thousands of lives in the past one and a half months.
ખૂબ ટૂંક સમયમાં જ ગ્રાઉન્ડ લેવલ પર તેના પરિણામો જોવા મળશે.
It will soon see results at the ground level.
Advertisement - Remove
જે જે રાજ્યોમાં આરોગ્ય સેતુ એપ વધારે ડાઉનલોડ થઈ છે ત્યાં ખૂબ જ હકારાત્મક પરિણામો મળ્યા છે.
The states with high downloads of AarogyaSetu App have shown very positive results.
ડર અને ભેદભાવ સામે લડત પ્રધાનમંત્રીએ ધ્યાનમાં લીધું હતું કે, જે રાજ્યોમાં મોટી સંખ્યામાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી છે ત્યાં પોઝિટીવ પરિણામો મળી રહ્યા છે.
Battling fear and stigma Prime Minister observed that the States where Aarogya Setu app has been downloaded in large numbers are witnessing positive results.
તેમણે મોટી સંખ્યામાં નિવારવામાં આવેલા કેસો અને લોકોના જીવનનું રક્ષણ, જાગૃતિનો ફેલાવો અને આરોગ્ય માળખામાં થયેલા સુધારા સહિત લૉકડાઉનના કારણે પ્રાપ્ત થયેલા સકારાત્મક પરિણામો અંગે જાણકારી આપી હતી.
He briefed about the positive outcomes of Lockdown including a large number of cases averted and lives saved, spread of awareness, and ramping up of health infrastructure.
તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડ-1 સામે લોકો દ્વારા લડવામાં આવી રહેલી આ લડાઇએ અત્યાર સુધીમાં ઘણા સારા પરિણામો આપ્યાં છે અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે આપણાં હથિયારો હેઠાં મુકવા જોઇએ નહીં.
He said that people driven fight against COVID-19 has given good results so far and stressed that we should not let our guard down.
મિત્રો, લોકોના સહયોગથી લડાયેલી લડતનાં અત્યાર સુધી સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે.
Friends, A people driven fight has given good results so far but can we let our guard down
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading