The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
બિઝનેસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ મીટ એન્ડ એક્ષ્પો, આસિયાન ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ મીટિંગ, બિઝનેટ કોન્ફરન્સ, સ્ટાર્ટ-અપ ફેસ્ટિવલ અને હેકાથોન તથા આઇસીટી એક્સ્પો જેવા તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમોને સફળતા મળી છે, જેમાં પ્રોત્સાહનજનક પરિણામો જોવા મળ્યાં છે.
The success of recent events like the Business & Investment Meet and Expo, the ASEAN India Business Council Meeting, the Biznet Conference, the Start-up Festival and Hackathon and an ICT Expo have shown encouraging results.
અને અમે કેટલાક પ્રોત્સાહક પરિણામો પણ જોયા છે.
And we have seen some encouraging initial results.
પ્રધાનમંત્રીએ ધર્મગ્રંથોના વિચારોને ટાંકતાં જણાવ્યું હતું કે, જો આપણે યોગ્ય સમયે યોગ્ય પગલું ન લઈએ, તો આપણને ઇચ્છિત પરિણામો નહીં મળે.
Quoting from scriptures, the Prime Minister said that if we do not take the right step at the right time, we do not achieve desired results.
પ્રધાનમંત્રીએ અને મેં, નક્કર અને વ્હોલાં પરિણામો દર્શાવવાનાં પગલાં શોધી કાઢવાને સંકલ્પ કર્યો છે.
Prime Minister and I are determined to explore steps to show concrete and early results.
પ્રધાનમંત્રીએ ધર્મગ્રંથોના વિચારોને ટાંકતાં જણાવ્યું હતું કે, જો આપણે યોગ્ય સમયે યોગ્ય પગલું ન લઈએ, તો આપણને ઇચ્છિત પરિણામો નહીં મળે.
uoting from scriptures, the Prime Minister said that if we do not take the right step at the right time, we do not achieve desired results.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…