Advertisement - Remove

કચેરીઓ - Example Sentences

આ સંધિ કરાર બે માંથી કોઈપણ દેશની નિશ્ચિત કરાયેલી હવાઈ સેવાઓના વેચાણ અને પ્રોત્સાહન માટે અન્ય દેશના પ્રદેશમાં કચેરીઓ ખોલવાની મંજૂરી આપે છે.
iii) This agreement allows designated airlines of either countries to establish offices in the territory of other country for the promotion and sale of air services;
કચેરીઓ ઉજ્જડ થઈ ગઈ હતી.
The Court proceedings were stalled.
રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના અમલ અને સરકારી પરિવહન કચેરીઓ બંધ હોવાથી આવા વિવિધ પ્રકારના મોટર વ્હીકલ દસ્તાવેજોની માન્યતા રીન્યૂ કરવામાં લોકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
The decision was taken to facilitate people facing difficulties in renewing the validity of various motor vehicle documents due to nationwide lockdown in the country and closure of government transport offices.
તેમને ભારતમાં તેમના વતન દેશની અધિકૃત વિદેશી કચેરીઓ સાથે જોડવામાં આવી રહ્યા છે અને ભારતની બહાર તેમના વતન દેશમાં ઘરે પાછા ફરવા માટે ફલાઈટો અંગેની જુદી જુદી માહિતી પૂરી પાડવામાં આવી છે.
They have been connected with the relevant foreign office of their home country in India and provided various information updates on flights out of India to their home countries.
નામાંકિત કરવામાં આવેલ શિક્ષકોની યાદી તમામ ક્ષેત્રીય કચેરીઓ સાથે વહેંચવામાં આવી છે.
The details of the nominated teachers have been shared with all the ROs.
Advertisement - Remove
આ માહિતી કોન્ફેડેરેશન ઓફ ઇન્ડિયન હોર્ટિકલ્ચર (CIH), કોમોડિટી- આધારિત ઉછેર એસોસિએશન, રાજ્ય બાગાયત મિશન, NHBની રાજ્યની કચેરીઓ અને તમામ સંબંધિત હિતધારકો સુધી પહોંચાડવામાં આવી છે.
This information has been disseminated to Confederation of Indian Horticulture (CIH), Commodity-based Growers Associations, State Horticulture Missions, NHB State Offices and all the related stakeholders.
તમામ સરકારી કચેરીઓ નાયબ સચિવ અને તેનાથી ઉપરના સ્તરના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરશે અને બાકીનો સ્ટાફ જરૂરિયાત અનુસાર 33% સુધી રહેશે.
All Government offices shall function with senior officers of the level of Deputy Secretary and above at full strength, and the remaining staff attending upto 33 as per requirement.
તે પણ ત્યારે થયું જ્યારે તમામ સરકારી કચેરીઓ બંધ હતી, ટ્રાન્સપોર્ટના સાધનો બંધ હતા. જનધન-આધાર-મોબાઇલ JAMની ત્રિશક્તિ સાથે જોડાયેલ આ માત્ર એક જ સુધારો હતો, જેની અસર આપણે હમણાં જ જોઈ છે.
That also happened when all the government offices were closed the means of transport were shut down.This was just a reform related to Janadhan-Aadhaar-Mobile-JAM's Trishakti, the effect of which we have just seen.
અહીં ઉલ્લેખ કરવો જરૂરી કે, રાજ્ય સરકારે પહેલાંથી જ હરિયાણામાં ખાનગી શાળાઓને તેમની વહીવટી કચેરીઓ શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે.
It is pertinent to mention here that the State Government had already allowed the private schools of Haryana to open their administrative offices.
તેના સ્પોક્સ જુદા જુદા રાજ્યોમાં એમએસએમઈ મંત્રાલયની અનેક કચેરીઓ અને સંસ્થાઓમાં આવેલા છે.
The spokes are in the States in various offices and institutions of MSME Ministry.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading