Advertisement - Remove

સહન - Example Sentences

Popularity:
sahana  sahana
પછી ઈસુ તે સમયથી તેના શિષ્યોને કહેવા લાગ્યો કે તેણે યરૂશાલેમ જવું પડશે ત્યાં વડીલો તથા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે તેણે તેઓને સમજાવ્યું કે તેને મારી નાખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તે ફરીથી મરણમાંથી સજીવન થશે
From that time Jesus began to show his disciples that he must go to Jerusalem and suffer many things from the elders chief priests and scribes and be killed and the third day be raised up
તે સ્ત્રીએ ઘણું સહન કર્યુ હતું ઘણા વૈદોએ તેનો ઇલાજ કરવા પ્રયત્ન કર્યો હતો તેની પાસેના બધા પૈસા ખર્ચાઇ ગયા પરંતુ તેનામાં સુધારો થતો ન હતો તેની બિમારી વધતી જતી હતી
and had suffered many things by many physicians and had spent all that she had and was no better but rather grew worse
પછી ઈસુએ તેમને ઉપદેશ આપવાનું શરું કર્યુ કે માણસના પુત્રે ઘણું બધું સહન કરવું જોઈએ ઈસુએ બોધ આપ્યો કે માણસનો પુત્ર વડીલ યહૂદિ આગેવાનો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્ધારા નાપસંદ થશે ઈસુએ બોધ આપ્યો કે માણસના પુત્રને મારી નંખાશે અને પછી મૃત્યુમાંથી ત્રણ દિવસો પછી તે ઊભો થશે
He began to teach them that the Son of Man must suffer many things and be rejected by the elders the chief priests and the scribes and be killed and after three days rise again
ઈસુએ કહ્યું તમે લોકો વિશ્વાસ કરતા નથી ક્યાં સુધી હું તમારી સાથે રહીશ ક્યાં સુધી હું તમારું સહન કરીશ છોકરાને મારી પાસે લાવો
He answered him Unbelieving generation how long shall I be with you How long shall I bear with you Bring him to me
ઈસુએ ઉત્તર આપ્યો તેઓ પર વિપત્તિઓ આવી પડી કારણ કે તેઓ ગાલીલના બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા તેથી તે લોકોએ સહન કર્યુ એમ તમે ધારો છો શું
Jesus answered them Do you think that these Galileans were worse sinners than all the other Galileans because they suffered such things
Advertisement - Remove
પ્રેરિતો સભા છોડી જતા રહ્યાં પ્રેરિતો ખુશ હતા કારણ કે ઈસુના નામને લીધે તેઓ અપમાન સહન કરવાને પાત્ર ઠર્યા
They therefore departed from the presence of the council rejoicing that they were counted worthy to suffer dishonor for Jesus name
પૈસા માટેનો લોભ દરેક જાતનાં પાપોને જન્મ આપે છે કેટલાએક લોકોએ સાચો વિશ્વાસ ઉપદેશ છોડી દીધો છે કેમ કે તેઓ વધુ ને બધુ ધન મેળવવા માગે છે પરંતુ આમ કરતાં તેઓ પોતાની જાતે ઘણી ત્રાસદાયક મુશ્કેલીઓ ઊભી કરી સહન કરે છે
For the love of money is a root of all kinds of evil Some have been led astray from the faith in their greed and have pierced themselves through with many sorrows
જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું
or else he must have suffered often since the foundation of the world But now once at the end of the ages he has been revealed to put away sin by the sacrifice of himself
યાદ રાખો ભૂતકાળના તે દિવસોમાં જ્યારે તમે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ ત્યારે તમે ઘણી યાતનાઓ સહન કરી સંઘર્ષ કર્યો પરંતુ તમે બળવાન બનવાનું ચાલુ રાખ્યું
But remember the former days in which after you were enlightened you endured a great struggle with sufferings
માટે જે લોકો દેવની ઈચ્છા પ્રમાણે દુખો સહન કરે છે તેઓ સાંરું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્ન કરનારને સુપ્રત કરે દેવ એક છે જેણે તેઓને ઉત્પન્ન કર્યા છે અને તેઓ તેનામાં વિશ્વાસ કરી શકે છે તેથી તેઓએ સારા કામો કરવાનું ચાલું રાખવું જોઈએ
Therefore let them also who suffer according to the will of God in doing good entrust their souls to him as to a faithful Creator
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading