Advertisement - Remove

મહેનત - Example Sentences

mahēnata  mahenata
સિમોને ઉત્તર આપ્યો સ્વામી અમે આખી રાત ખૂબ મહેનત કરી છે પરંતુ અમને કશું જ પ્રાપ્ત થયું નથી પરંતુ તું કહે છે તે કારણથી હું જાળો નાખીશ
Simon answered him Master we worked all night and took nothing but at your word I will let down the net
તે ખરેખર આપણા વિષે વિચાર કરતો હતો હા તે શાસ્ત્ર આપણા માટે લખાયું છે વ્યક્તિ કે જે ખેડે છે અને વ્યક્તિ કે જે અનાજને છૂટું પાડે છે તે તેમની મહેનત માટે તેમણે બદલાની આશા રાખવી જોઈએ
or does he say it assuredly for our sake Yes it was written for our sake because he who plows ought to plow in hope and he who threshes in hope should partake of his hope
તેમણે ભારતીય સમુદાયને ભારત અને જાપાન વચ્ચે સતત સંબંધો સુધારવા માટે મહેનત કરવા વિનંતી કરી હતી.
He urged the Indian community to strive hard to continuously improve the relations between India and Japan.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે સૌનો સાથ, સૌનો વિકાસનાં મિશન સાથે આગળ વધી રહ્યાં છીએ. સાથે-સાથે તેમણે ભારપૂર્વક એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોને એમનો અધિકાર મળે અને એમને લાભ થાય એ સુનિશ્ચિત કરવા આકરી મહેનત કરી રહી છે.
We are moving ahead with the mission of Sabka Saath, Sabka Vikas, the Prime Minister said, adding that the Union Government is working hard to ensure that farmers benefit through value addition.
તેમણે ભારતનું બંધારણ ઘડવા માટે લગભગ ત્રણ વર્ષ સુધી મહેનત કરી.
They all worked hard for about three years to draft the Constitution.
Advertisement - Remove
શું તમે કલ્પના કરી શકો છો કે, વિવિધતાઓથી સભર આપણા દેશનું બંધારણ ઘડવા માટે એમણે કેટલી સખત મહેનત કરી હશે ?
Can you imagine how hard their task would have been to frame the Constitution of our country which has such big diversities?
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજના સમયમાં રમતવીર માટે પ્રતિભાની સાથે-સાથે તાલીમ, એકાગ્રતા અને કઠોર મહેનત સાથે માનસિક દૃઢતા પણ ખૂબ જરૂરી છે.
The Prime Minister said that besides talent, training, concentration and hard work, mental toughness is also important for sportspersons today.
મને ખાતરી છે કે તેઓ મહેનત કરશે અને જનતાની આકાંક્ષા પૂર્ણ કરશે.
Am sure they will work hard & fulfil people’s aspirations.
અહીં જનસભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ છેલ્લાં એકથી બે દાયકામાં પાણીની તાણની સમસ્યાનું સમાધાન કરવા માટે ગુજરાત સરકારની આકરી મહેનત વિશે વાત કરી હતી.
Addressing the huge gathering, the Prime Minister talked about the resolve and hard work of the Gujarat Government in the past couple of decades to deal with the water shortage problem.
અહીં સુધી જે ખેલાડી પહોંચે છે તે ઘણી આકરી મહેનત પછી પહોંચે છે.
A sportsperson, who makes it to this stage, does so after putting in a lot of hard work.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading