The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
લક્ષ્ય નિર્ધારિત કરવું અને તેના તરફ પ્રયત્નો કરવા વધુ સારા છે.
It is better to set a target and strive towards it.
ઈયુ જીએસપી સેલ્ફ સર્ટિફિકેશનને આધારે કામ કરતી હોવા છતાં નિકાસકારોએ ભારતની નિર્ધારિત એજન્સીઓને REX (રજીસ્ટર્સ એક્સપોર્ટર) નંબર મેળવવા માટે અરજી કરવાની રહેશે.
While the EU GSP is on a self certification basis, the exporters have to apply to the prescribed agencies in India for getting a RE (registered exporter) number.
જ્યારે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ સરકાર સંચાલિત કંપની માટે આ લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે, ત્યારે 22 એપ્રિલ, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા એની કામગીરીની સમીક્ષા કરી હતી.
Union Minister of Coal and Mines Shri Pralhad Joshi set these targets for the state-run company while reviewing its performance through video conference on 22nd April 2020.
કોવિડ-1 સામે લડવા માટે નિર્ધારિત કરવામાં આવેલા સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને આ ઑનલાઇન આયોજન 42 ટ્રેઇની અધિકારીઓની બેઝિક તાલીમ પૂર્ણ થયા પછી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવ્યું હતું.
The online event was conducted through video conferencing after completion of basic training of 42 trainee officers, while strictly following the norms of social distancing prescribed to fight COVID-19.
આ લોકોને સ્વિકારનાર રાજ્ય સરકારોએ વિવિધ બેચમાં આ પેસેન્જરોને સ્વિકારવાના રહેશે અને નિર્ધારિત રેલવે સ્ટેશને સેનેટાઈઝ કરાયેલી બસોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગના ધોરણો તથા અન્ય સાવચેતીઓ જળવાય તે રીતે સ્વિકારવાના રહેશે.
Sending State Governments will have to bring these persons in batches that can be accommodated in the train to the designated Railway Station in sanitized buses following social distancing norms and other precautions.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…