Advertisement - Remove

wash - Example Sentences

Popularity:
Difficulty:
વાશ / વૉશ
and said to him Go wash in the pool of Siloam which means Sent So he went away washed and came back seeing
ઈસુએ તે માણસને કહ્યું જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ શિલોઆહ અર્થાત મોકલેલા તેથી તે માણસ કુંડ તરફ ગયો તે આંખો ધોઈને પાછો આવ્યો હવે તે જોઈ શકતો હતો
He answered A man called Jesus made mud anointed my eyes and said to me Go to the pool of Siloam and wash So I went away and washed and I received sight
તે માણસે ઉત્તર આપ્યો તે માણસ જેને લોકો ઈસુ કહે છે તેણે થોડો કાદવ બનાવ્યો તેણે તે કાદવ મારી આંખો પર મૂક્યો પછી મને શિલોઆહ કુંડમાં ધોવા જવા કહ્યું તેથી હું શિલોઆહ કુંડમાં જઈને ધોયા પછી દેખતો થયો
Then he poured water into the basin and began to wash the disciples feet and to wipe them with the towel that was wrapped around him
પછી ઈસુએ વાસણમાં પાણી રેડ્યું તેણે શિષ્યોના પગ ધોવાની શરુંઆત કરી તેણે રુંમાલ વડે તેમના પગ લૂછયા જે રુંમાલ તેની કમરે વીંટાળેલો હતો
And when they come from the market except they wash they eat not And many other things there be which they have received to hold as the washing of cups and pots brasen vessels and of tables
અને જ્યારે યહૂદીઓ બજારમાંથી કઈક ખરીદે છે ત્યારે તેઓ તેને ખાસ રીતે ધુએ નહિ ત્યાં સુધી તેઓ કદી ખાતા નથી તેઓ તેમની અગાઉ જે રહેતા હતા તે લોકોના બીજા નિયમોને પણ અનુસર્યા તેઓ પ્યાલાઓ ઘડાઓ અને ગાગરો ધોવા જેવા નિયમોને પણ અનુસરે છે
And said unto him Go wash in the pool of Siloam which is by interpretation Sent He went his way therefore and washed and came seeing
ઈસુએ તે માણસને કહ્યું જા અને શિલોઆહના કુંડમાં ધોઈ નાખ શિલોઆહ અર્થાત મોકલેલા તેથી તે માણસ કુંડ તરફ ગયો તે આંખો ધોઈને પાછો આવ્યો હવે તે જોઈ શકતો હતો
Advertisement - Remove
He answered and said A man that is called Jesus made clay and anointed mine eyes and said unto me Go to the pool of Siloam and wash and I went and washed and I received sight
તે માણસે ઉત્તર આપ્યો તે માણસ જેને લોકો ઈસુ કહે છે તેણે થોડો કાદવ બનાવ્યો તેણે તે કાદવ મારી આંખો પર મૂક્યો પછી મને શિલોઆહ કુંડમાં ધોવા જવા કહ્યું તેથી હું શિલોઆહ કુંડમાં જઈને ધોયા પછી દેખતો થયો
After that he poureth water into a bason and began to wash the disciples feet and to wipe them with the towel wherewith he was girded
પછી ઈસુએ વાસણમાં પાણી રેડ્યું તેણે શિષ્યોના પગ ધોવાની શરુંઆત કરી તેણે રુંમાલ વડે તેમના પગ લૂછયા જે રુંમાલ તેની કમરે વીંટાળેલો હતો
Peter saith unto him Thou shalt never wash my feet Jesus answered him If I wash thee not thou hast no part with me
પિતરે કહ્યું ના હું કદાપિ મારા પગ ધોવા દઈશ નહિ ઈસુએ ઉત્તર આપ્યો જો હું તારા પગ નહિ ધોઉ તો પછી તું મારા લોકોમાંનો એક થશે નહિ
All personnel are being counselled to wash face covers well with soap every day.
દરેક કર્મચારીઓને દરરોજ તેમના માસ્ક સાબુ વડે સારી રીતે ધોવા માટે સલાહ અપાઇ રહી છે.
There should be provision for thermal scanning, hand wash and sanitizers at all entry and exit points and common areas and all work places and other sensitive locations are to be sanitized regularly.
થર્મલ સ્કેનીંગ, હેન્ડ વોશ અને સેનેટાઈઝરની વ્યવસ્થા પ્રવેશ અને બહાર જવાના તમામ પોઈન્ટ ઉપર તથા કોમન વિસ્તારોમાં કરવાની રહેશે. કામકાજના તમામ સ્થળો અને અન્ય સંવેદનશીલ સ્થળોનું નિયમિતપણે સેનેટાઈઝેશન કરવાનું રહેશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading