The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
In praying dont use vain repetitions as the Gentiles do for they think that they will be heard for their much speaking
અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે અધર્મીઓની જેમ પ્રાર્થના ના કરો તેઓ માને છે કે દેવની પાસે ઘણી વાતો કરવાથી દેવ ચોક્કસ કાંઈક તો સાંભળશે જ
Jesus knowing their thoughts said Why do you think evil in your hearts
ઈસુએ જાણ્યું કે તેઓ શું વિચારે છે તેથી ઈસુએ કહ્યું તમે તમારા મનમાં આવા ભૂંડા વિચારો શા માટે કરો છો
He said Yes When he came into the house Jesus anticipated him saying What do you think Simon From whom do the kings of the earth receive toll or tribute From their children or from strangers
પિતરે ઉત્તર આપ્યો હા ઈસુ તે આપે છે પછી આ વિષે ઈસુને વાત કરવા પિતર ઘરમાં ગયો પરંતુ તે કાંઈ કહે તે પહેલા ઈસુએ તેને પૂછયું પિતર તને શું લાગે છે રાજાઓ તેમના પોતાના લોકો પર કર નાખે છે કે પછી પરદેશીઓ પર કર નાખે છે
Do you think that I have come to give peace in the earth I tell you no but rather division
શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું
Jesus answered them Do you think that these Galileans were worse sinners than all the other Galileans because they suffered such things
ઈસુએ ઉત્તર આપ્યો તેઓ પર વિપત્તિઓ આવી પડી કારણ કે તેઓ ગાલીલના બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા તેથી તે લોકોએ સહન કર્યુ એમ તમે ધારો છો શું
Or those eighteen on whom the tower in Siloam fell and killed them do you think that they were worse offenders than all the men who dwell in Jerusalem
પણ પેલા 18 લોકોનું શું જ્યારે શિલોઆહનો બૂરજ તેમના પર તૂટી પડવાથી જેઓ માર્યા ગયા શું તમે એમ માનો છો કે એ લોકો યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા
I think myself happy King Agrippa that I am to make my defense before you this day concerning all the things that I am accused by the Jews
તેણે કહ્યું હે રાજા અગ્રીપા મારા વિરૂદ્ધ યહૂદિઓએ જે બધા આરોપો મૂક્યા છે તે બધાનો હું જવાબ આપીશ હું માનું છું કે હું ભાગ્યશાળી છું કે આજે હું તમારી સમક્ષ અહી ઊભો રહીને આ કરીશ
But we desire to hear from you what you think For as concerning this sect it is known to us that everywhere it is spoken against
અમને તારા વિચારો સાંભળવાની ઈચ્છા છે અમે જાણીએ છીએ કે બધી જ જગ્યાએ લોકો આ સમૂહની વિરૂદ્ધ બોલે છે
Do you think this O man who judges those who practice such things and do the same that you will escape the judgment of God
જે લોકો ખોટાં કર્મો કરે છે તેમનો ન્યાય તમે કરો છો પરંતુ એવાં અનિષ્ટ કાર્યો તમે પોતે પણ કરો જ છો તેથી આ વાત બરાબર ખાતરીપૂર્વક સમજી લેશો કે દેવ તમારો પણ ન્યાય કરશે તમે એમાંથી છટકી શકવાના નથી
I think that it is good therefore because of the distress that is on us that it is good for a man to be as he is
આ મુશ્કેલીનો સમય છે તેથી હું માનું છું કે તમે જેવા છો એવી જ સ્થિતિમાં રહો તે તમારા માટે સારું છે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…