The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Central Government will provide interest subvention of 5 per cent per annum to all prompt payee farmers for short term crop loan upto one year for loan upto Rs. 3 lakhs borrowed by them during the year 2017-18.
a) કેન્દ્ર સરકાર તમામ તાત્કાલિક ચુકવણીકર્તાને વર્ષ 2017-18 દરમિયાન તેમના દ્વારા લેવાયેલી એક વર્ષ માટેની ટૂંકા ગાળાની પાક લોનથી રૂ. 3 લાખ સુધીની પાક લોન માટે વાર્ષિક 5 ટકા ઇન્ટરેસ્ટ સબવેન્શન પ્રદાન કરશે.
In case farmers do not repay the short term crop loan in time they would be eligible for interest subvention of 2% as against 5% available above.
ખેડૂતો સમયસર ટૂંકા ગાળાની પાક લોન ન ચુકવી શકે, તો તેઓ ઉપરોક્ત 5 ટકાની સામે 2 ટકાની વ્યાજ આર્થિક સહાયને પાત્ર બનશે.
The Central Government will provide approximately Rs. 20,339 crore as interest subvention for 2017-18.
b) કેન્દ્ર સરકાર વર્ષ 2017-18 માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન તરીકે રૂ. 20,339 કરોડ પ્રદાન કરશે.
In case farmers do not repay the short term crop loan in time they would be eligible for interest subvention of 2% as against available above.
e) ખેડૂતો સમયસર ટૂંકા ગાળાની પાક લોનની પુનઃચુકવણી નહીં કરે તો તેમને ઇન્ટરેસ્ટ સબવેન્શન અંતર્ગત 2 ટકાની માફી મળશે.
Farmers also took note of Union Government’s intervention to the tune of Rs. 1175 crore as interest subvention support for 30 lakh metric tonnes of buffer stock by mills, to enable payment to farmers.
ખેડૂતોએ મિલો દ્વારા 30 લાખ મેટ્રિક ટન બફર સ્ટોક કરવા ઇન્ટરેસ્ટ સબવેન્શન સપોર્ટ તરીકે રૂ. 1175 કરોડનાં કેન્દ્ર સરકારનાં હસ્તક્ષેપની નોંધ પણ લીધી હતી, જેથી મિલો ખેડૂતોને ચુકવણી કરવા સક્ષમ બની છે.
The interest subvention will be given to Public Sector Banks (PSBs), Private Sector Banks, Cooperative Banks and Regional Rural Banks (RRBs) on use of own funds and to NABARD for refinance to RRBs and Cooperative Banks.
ઇન્ટરેસ્ટ સબવેન્શન સરકારી ક્ષેત્રની બેંકો (પીએસબી), ખાનગી ક્ષેત્રની બેંકો, સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)ને તેમના ફંડના ઉપયોગ પર તથા નાબાર્ડને આરઆરબી અને સહકારી બેંકોને પુનઃધિરાણ માટે આપવામાં આવશે.
Loans of up to 9 lakh rupees taken in 2017, will receive interest subvention of 4 per cent.
તેના હેઠળ 2017માં ઘર બનાવવા માટે 9 લાખ રૂપિયા સુધીના ધિરાણ પર વ્યાજમાં 4 ટકાની રાહત અને 12 લાખ રૂપિયા સુધીના ધિરાણ પર વ્યાજમાં 3 ટકાની રાહત આપવામાં આવશે.
Now, I propose to provide the benefit of 2 interest subvention to the farmers pursuing the activities of animal husbandry and fisheries, who avail loan through Kisan Credit Card.
હવે હું ખેડૂત ક્રેડીટ કાર્ડના માધ્યમથી ધિરાણ લઇને પશુપાલન અને મત્સ્ય પાલનની ગતિવિધિઓ ચલાવી રહેલા ખેડૂતો માટે 2 ટકા વ્યાજની છૂટનો લાભ આપવાનો પ્રસ્તાવ મૂકુ છું.
interest subvention to banks and 3 additional benefit on timely repayment to farmers thus providing loans upto Rs.3 lakh at 4 p.a.
આ રીતે રૂ. 3 લાખ સુધીનાં ધિરાણોમાં સમયસર ચૂકવણીમાં 4 ટકાનો વ્યાજ દરનો લાભ આપવામાં આવ્યો છે.
Farmers will also get benefit of interest subvention and prompt repayment incentive.
ત્વરિત ચૂકવણી કરવામાં આવશે તો ખેડૂતોને વ્યાજ રાહતનો પણ લાભ મળશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…