Advertisement - Remove

study - Example Sentences

Popularity:
Difficulty:
સ્ટડી
Japanese Reference and Study Tool
જાપાનીઝ સંદર્ભ અને શિક્ષણ સાધન
He said that he had asked the Chief Minister of Uttar Pradesh, Yogi Adityanath, to send a team to Gujarat and study the Pashu Arogya Melas.
તેમણે કહ્યું હતું કે, તેમણે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક ટીમ ગુજરાત મોકલવા અને પશુ આરોગ્ય મેળાઓનો અભ્યાસ કરવા જણાવ્યું હતું.
The Cabinet today approved the establishment of a Bodo Musuem-cum-language and cultural study center, modernization of existing All India Radio Station and Doordarshan Kendra at Kokrajhar and naming a Superfast Train passing through BTAD as ARONAI Express.
કેબિનેટે આજે બોડો સંગ્રહાલય-સહ-ભાષા અને સાંસ્કૃતિક અભ્યાસ કેન્દ્ર સ્થાપવાની દરખાસ્તને, કોકરાઝાર ખાતે હાલના ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશનના તથા દૂરદર્શન કેન્દ્રનાં આધુનિકરણ માટે પણ મંજૂરી આપી છે તેમજ બીટીઓડી થઈને પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનને અરોનાઈ એક્સપ્રેસનું નામ આપવાની દરખાસ્તને મંજૂરી આપી છે.
Regarding the joint lunar polar exploration mission between ISRO and JAXA, both sides will continue the joint study to start the development immediately with the target of launching the mission in early 2020s.
ઇસરો અને જેએએક્સએ વચ્ચે સંયુક્તપણે લ્યુનાર પોલર એક્સપ્લોરેશનનાં સંબંધમાં બંને પક્ષોએ વર્ષ 2020નાં દાયકાની શરૂઆતમાં અભિયાન શરૂ કરવાનાં લક્ષ્યાંક સાથે તાત્કાલિક વિકાસની શરૂઆત કરવા સંયુક્ત અભ્યાસ જાળવી રાખશે.
He exhorted them to study hard and develop a keen interest in sports as well.
તેમણે બાળકોને અભ્યાસ કરવા અને રમતગમતમાં રસ દાખવવા પ્રોત્સાહન આપ્યું હતું.
Advertisement - Remove
The exchange of scientific and bibliographical information related to the study of Antarctica, its environment and dependent and associated ecosystems;
• એન્ટાર્કટિકા, તેના વાતાવરણ તથા તેના પર નિર્ભર તેમજ જોડાયેલી ઇકોસિસ્ટમનાં અભ્યાસ સાથે સંબંધિત વૈજ્ઞાનિક અને ગ્રંથિસૂચિ સંબંધિત માહિતીનું આદાન-પ્રદાન;
He said Tagore is a subject of study in Universities across the world even today.
તેમણે કહ્યું કે ટાગોર એ આજે પણ સમગ્ર વિશ્વના વિશ્વવિદ્યાલયઓમાં અભ્યાસ કરવા માટેનો એક વિષય છે.
• Areas of exchange of scientific personnel for study tour/training in mutually agreed areas
પારસ્પરિક સંમતિનાં ક્ષેત્રોમાં અભ્યાસલક્ષી પ્રવાસો/પરીક્ષણ માટે વૈજ્ઞાનિકોનાં આદાન-પ્રદાનનાં ક્ષેત્ર
We welcome the best and brightest to study and work in the UK, especially in subjects and sectors that develop the skills and capabilities that will boost the prosperity of both our countries.
અમે શ્રેષ્ઠ અને સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ અને કામ કરવા માટે આવકારીએ છીએ ખાસ કરીને એવા વિષયો અને ક્ષેત્રોમાં કે જે એવા કૌશલ્ય એ ક્ષમતાઓનો વિકાસ કરે જેથી આપણા બંને દેશોની સમૃદ્ધિમાં વધારો થાય.
It will become a case study for universities across the world.
દુનિયાની કેટલીયે યુનિવર્સિટીઓ માટે તે કેસ સ્ટડી બનશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading