Advertisement - Remove

student - Example Sentences

Popularity:
Difficulty:
સ્ટૂડન્ટ
He has been in public life for 50 years- 10 years in student politics and 40 years in state as well as national politics, the Prime Minister added.
તેઓ છેલ્લા 50 વર્ષથી જાહેર જીવનમાં છે – 10 વર્ષ વિદ્યાર્થી રાજકારણમાં અને 40 વર્ષ રાજ્યમાં તેમજ રાષ્ટ્રીય રાજકારણમાં.
NRTI seeks to forge collaboration with leading international institutions in the areas of Joint research and faculty and student exchange.
એનઆરટીઆઈ સંયુક્ત સંશોધન અને અધ્યાપકગણ તથા વિદ્યાર્થી આદાન-પ્રદાનના ક્ષેત્રમાં આગળ પડતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાણ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
Can we make an effort as a student to learn, understand and try to live as per the traditions, culture, attire, eating habits and beliefs of different states, different societies, different groups of our country?
શું આપણે, આપણા દેશનાં ભિન્ન-ભિન્ન રાજ્યોને, ભિન્ન-ભિન્ન સમાજોને, સમૂહોને, તેમના રીતિ-રિવાજોને, તેમની પરંપરાને, તેમના પહેરવેશને, તેમની ખાણીપીણીને, તેમની માન્યતાઓને એક વિદ્યાર્થીના રૂપમાં શીખવા- સમજવાનો, જીવવાનો પ્રયાસ કરી શકીએ છીએ ?
There will be a value addition in tourism only when we travel not only as a visitor but also like a student and make efforts to assimilate, understand & adapt.
ટુરિઝમમાં વેલ્યૂ એડિશન ત્યારે જ થશે જ્યારે આપણે માત્ર મુલાકાતી નહીં, પરંતુ એક વિદ્યાર્થી તરીકે તેમને પામવા-સમજવા-બનવાનો પ્રયાસ કરીએ.
Youth organisations, student organisations, NGOs, etc. can organise group discussions, to bring forth new ideas.
યુવા સંગઠન, છાત્ર સંગઠન, એનજીઓ વગેરે સામૂહિક ચર્ચાનું આયોજન કરી શકે છે.
Advertisement - Remove
Gayatri, a young girl from Dehradun, who is a student of class 11, has phoned in with a message: –
હમણાં જ થોડા સમય પહેલાં દહેરાદૂનથી ગાયત્રી નામની 11મા ધોરણમાં ભણતી એક દિકરીએ મને ફોન કરીને એક સંદેશ મોકલ્યો છે.
HCT and ICAI will encourage faculty and student exchange programmes;
8. એચસીટી અને આઇસીએઆઈ ફેકલ્ટી અને વિદ્યાર્થી આદાનપ્રદાન કાર્યક્રમોને પ્રોત્સાહન આપશે;
The prototypes developed were exhibited by the young student innovators before Prime Minister of India Shri Narendra Modi and President of Russian Federation, Mr. Vladimir Putin and on 5th October, 2018.
તે દરમિયાન શોધી કાઢવામાં આવેલા પ્રોટોટાઈપ્સને 5મી ઓક્ટોબર, 2018ના રોજ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુતિન સમક્ષ યુવા વિદ્યાર્થી સંશોધકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
It will gladden your heart to know, that Arvind ji, a student of IIT Kanpur, spent all his life creating toys for children.
આપે સાંભળ્યા હશે શ્રીમાન અરવિંદ ગુપ્તા જીને, આપને જાણીને આનંદ થશે, IIT કાનપુરના વિદ્યાર્થી રહેલા અરવિંદજીએ બાળકો માટે રમકડાં બનાવવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું.
He acknowledged his own teachers, who had instilled in him the values that enable him to keep the student in him alive till today.
તેમણે તેમના પોતાના એવા શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી કે જેમણે તેમની અંદર એવા મુલ્યોનું સિંચન કર્યું કે જેના થકી તેઓ આજે પણ તેમનામાં એક વિદ્યાર્થીને જીવંત રાખી શક્યા છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading