The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
merchandise of gold silver precious stones pearls fine linen purple silk scarlet all expensive wood every vessel of ivory every vessel made of most precious wood and of brass and iron and marble
તેઓ સોનું રૂપું કિંમતી રત્નો મોતીઓ સુંદર બારીક શણના કપડાં જાંબુડી કાપડ રેશમી તથા કિરમજી કાપડ સર્વ જાતના સુગંધીદાર કાષ્ટહાથીદાંતની મૂલ્યવાન કાષ્ટની પિતળની લોઢાની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ વેચતાં
It is expected that subsequent to the MoU, the Indian Textiles & Apparel Industry would be able to produce world class silk and silk products.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સમજૂતિના કરારને પરિણામે ભારતની ટેક્સટાઈલ્સ અને એપરલ ઈન્ડસ્ટ્રી (વસ્ત્ર ઉદ્યોગ) વિશ્વ સ્તરના રેશમ અને રેશમના ઉત્પાદનો પેદા કરી શકશે.

In this context, he mentioned the carpet industry of Bhadohi, the sports goods industry of Meerut, and the silk industry of Varanasi, among others.
આ સંદર્ભમાં તેમણે ભદોહીનાં શેતરંજીનાં ઉદ્યોગ, મેરઠનો રમતગમતની વસ્તુનો ઉદ્યોગ અને વારાણસીનાં રેશમ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો.
In fact, it is the world’s largest producer of cotton and jute, and second largest producer of silk and man-made fibre.
હકીકતમાં આપણે કપાસ અને શણમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક, રેશમ અને કૃત્રિમ રેષાના બીજા સૌથી મોટા ઉત્પાદક છીએ.
The delegation also requested for a hike in the import duty of silk to 30 percent, to protect the interests of the mulberry growers in the State.
પ્રતિનિધિમંડળે રાજ્યમાં મલબૈરી ઉત્પાદકોના હિતોના સંરક્ષણ માટે રેશમના આયાત દરોમાં 30 ટકા સુધી વધારાની અપીલ કરી.
Reason being the raw material silk yarn is purchased from Karnataka or West Bengal, where silk processing units are situated, thus increasing the cost of the fabric manifolds.
કાચોમાલ રેશમ ી તાંતણાના હોવાના કારણે કર્ણાટક અથવા પશ્ચિમ બંગાળમાંથી ખરીદવામાં આવે છે, જ્યાં રેશમ પ્રક્રિયાના એકમો સ્થિત છે, જેથી કાપડની કિંમતમાં અનેકગણો વધારો થાય છે.
Traditionally, every region in India has had its own unique weave for the Silk Saree.
પરંપરાગત રીતે, ભારતના દરેક ક્ષેત્રે સિલ્ક સાડી માટે પોતાનો અનોખો વણાટ રાખ્યો છે.
It is quite notable that Patola Silk Saree is amongst the top five silk weaves which are desired in every Indian Saree Lover's wardrobe.
અહી નોંધનીય છે કે પટોળા સિલ્ક સાડી ટોચની પાંચ રેશમ વણાટમાંથી એક છે જે દરેક ભારતીય સાડી પ્રેમી પોતાના કપડાના કબાટમાં હોય તેવું ઈચ્છે છે.

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…