Advertisement - Remove

signs - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "signs" as "sign".

સાઇન
In the morning It will be foul weather today for the sky is red and threatening Hypocrites You know how to discern the appearance of the sky but you cant discern the signs of the times
અને સુર્યોદય સમયે આકાશ લાલ અને ઘેરાયેલું હોય તો તમે કહેશો કે આજે હવામાન તોફાની હશે તમે આકાશના ચિન્હો સમાજી શકો છો ખરાપણ વતૅમાન સમયના ચિન્હો તમે પારખી શકતા નથી આજની દુષ્ટ અને વ્યભિચારી પ્રજા પરાક્રમોની એંધાણી માગે છે
For there will arise false christs and false prophets and they will show great signs and wonders so as to lead astray if possible even the chosen ones
કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે
For there will arise false christs and false prophets and will show signs and wonders that they may lead astray if possible even the chosen ones
જૂઠા ખ્રિસ્તો અને જૂઠા પ્રબોધકો આવશે અને મહાન કામો અને અદભૂત ચમત્કારો કરશે તેઓ આ કામો દેવે પસંદ કરેલા લોકો આગળ કરશે જો શક્ય હશે તો તેઓ આ કામો કરીને તેના લોકોને છેતરવાનો પ્રયત્ન કરશે
There will be great earthquakes famines and plagues in various places There will be terrors and great signs from heaven
ત્યાં મોટા ધરતીકંપ મંદવાડ અને દુખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય ભયંકર બનાવો બનશે આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે
There will be signs in the sun moon and stars and on the earth anxiety of nations in perplexity for the roaring of the sea and the waves
સૂર્ય ચંદ્ર અને તારાઓ સાથે આશ્ચર્યજનક ઘટનાઓ બનશે પૃથ્વી પરના લોકો ફસાયાની લાગણી અનુભવશે સમુદ્ધોમાં ગર્જના તોફાન સજાર્શે અને લોકો તેનું કારણ સમજી શકશે નહિ
Advertisement - Remove
Now when he was in Jerusalem at the Passover during the feast many believed in his name observing his signs which he did
પાસ્ખાપર્વ માટે ઈસુ યરૂશાલેમમાં હતો ઘણા લોકો ઈસુમાં વિશ્વાસ રાખતા કારણ કે તેઓએ તેણે કરેલા ચમત્કારો જોયાં
A great multitude followed him because they saw his signs which he did on those who were sick
ઘણા લોકો ઈસુને અનુસર્યા તેઓ તેની પાછળ ગયા કારણ કે ઈસુએ જે રીતે ચમત્કારો કરીને માંદાઓને સાજા કર્યા તે તેઓએ જોયું
Jesus answered them Most certainly I tell you you seek me not because you saw signs but because you ate of the loaves and were filled
ઈસુએ ઉત્તર આપ્યો તમે શા માટે મને શોધો છો તમે મને શોધી રહ્યા છો કારણ કે તમે મારી શક્તિના અદભૂત કાર્યો જોયા છે જે મારી સત્તાની સાબિતી છે ના હું તમને સાચું કહું છું તમે મને શોધતા હતા કારણ કે તમે રોટલી ખાઈને તૃપ્ત થયા હતા
The chief priests therefore and the Pharisees gathered a council and said What are we doing For this man does many signs
પછી મુખ્ય યાજકો અને ફરોશીઓએ યહૂદિઓની સભા બોલાવી તેઓએ કહ્યું આપણે શું કરવું જોઈએ આ માણસ ઈસુ ઘણા ચમત્કારો કરે છે
I will show wonders in the sky above and signs on the earth beneath blood and fire and billows of smoke
હું ઊચે આકાશમાં આશ્ચર્યજનક કામો બતાવીશ હું નીચે પૃથ્વી પર તેના અદભૂત ચિહનો આપીશ ત્યાં લોહી અગ્નિ અને ધુમાડાના ગોટેગોટા દેખાડીશ
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading