The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
There should be an environment delivering quality education in all the government schools
તમામ સરકારી વિદ્યાલયોમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાનો માહોલ બની રહ્યો છે
While India is buildingIITs & AIIMS at a rapid pace, it has also built toilets in all schools across the country.
ભારતમાં ઝડપથી આઇઆઇટી અને એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે, સાથે સમગ્ર દેશની તમામ શાળાઓમાં શૌચાલયોનું નિર્માણ પણ થઈ રહ્યું છે.
Further, schools can be encouraged to discuss this in their classrooms daily for a few minutes, so that children too, are exposed to the strength and richness of our diversity.
ઉપરાંત, શાળાઓમાં દરરોજ કેટલીક મિનિટો માટે આ વાક્યો પર ચર્ચાને પ્રોત્સાહિત કરી શકાય, જેથી બાળકોને પણ આપણી વિવિધતાની શક્તિ અને ભવ્યતાની જાણકારી મળે.
Under the ATL program, more than 10,000 schools are expected to establish these labs by 2020.
ATL કાર્યક્રમ અંતર્ગત 2020 સુધીમાં 10,000થી વધારે શાળાઓ આ લેબ સ્થાપે તેવી ધારણાં છે.
When I get to read in your letters how a rickshaw puller from Karimgunj in Assam, Ahmed Ali, has built nine schools for underprivileged children, I witness firsthand the indomitable will-power this country possesses.
જ્યારે મને તમારા પત્રોમાં વાંચવા મળે છે કે કેવી રીતે આસામના કરીમગંજના એક રિક્ષા ચાલક અહમદ અલીએ પોતાની ઈચ્છાશક્તિના બળે ગરીબ બાળકો માટે નવ શાળાઓ બનાવી છે, ત્યારે આ દેશની અદમ્ય ઈચ્છાશક્તિના દર્શન થાય છે.
He also encouraged the teachers to digitally transform their schools and its neighbourhood.
તેમણે શિક્ષકોને પોતાની શાળા અને એની આસપાસનાં વાતાવરણમાં ડિજિટલ પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
Interacting with the Prime Minister, the awardees narrated their inspirational stories in transforming their schools into centres of learning and excellence.
પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતાં પુરસ્કૃત વિજેતાઓએ પોતાની શાળાઓને શિક્ષણ અને ઉત્કૃષ્ટતા કેન્દ્રમાં પરિવર્તિત કરવા સાથે સંબંધિત પ્રેરણાસ્પદ વાતો સંભળાવી હતી.
Shri Modi said that the young athletes should inspire youngsters in their schools and villages to take up sports.
શ્રી મોદીએ જણાવ્યું કે યુવા ખેલાડીઓએ શાળાઓ અને ગામડાઓમાં યુવા પેઢીને ખેલકૂદમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
The Prime Minister asked the collectors to seek help from colleagues, intellectuals of the district, and students of schools and colleges, to prepare a vision document, or resolution document for their district before the 15th of August.
પ્રધાનમંત્રીએ કલેક્ટર્સને 15 ઓગસ્ટ અગાઉ તેમનાં જિલ્લા માટે વિઝન ડોક્યુમેન્ટ કે રિઝોલ્યુશન ડોક્યુમેન્ટ તૈયાર કરવા જિલ્લાનાં સાથીદારો, બૌદ્ધિકો પાસેથી મદદ મેળવવા તથા શાળા અને કોલેજોનાં વિદ્યાર્થીઓને સહભાગી બનાવવા જણાવ્યું હતું.
He has been trying to get children inspired to conduct scientific experiments using waste; towards this end he has been encouraging children by showing them films made in 18 languages in three thousand schools across the country.
તેમની કોશિશ હોય છે કે બાળકો બેકાર વસ્તુઓથી વૈજ્ઞાનિક પ્રયોગો તરફ પ્રેરિત થાય, જેને માટે તેઓ દેશભરમાં ત્રણ હજાર સ્કૂલોમાં જઈને 18 ભાષાઓમાં બનેલી ફિલ્મો દર્શાવીને, બાળકોને પ્રેરિત કરી રહ્યા છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…