Advertisement - Remove

professional - Example Sentences

Popularity:
Difficulty:
પ્રફેશનલ
Today we have a leader among us who believes that he can teach better than highly professional teachers
આજે આપણી વચ્ચે એક નેતા છે જે માને છે કે તે વ્યાવસાયિક શિક્ષકો કરતાં વધુ સારી શીખવી શકે છે તેથી આજે અધ્યાપક રણછોડદાસ ચાંચડ આપણ ને એન્જિનિયરિંગ શીખવશે આપણી પાસે આખો દિવસ નથી તમારી પાસે ત્રીસ સેકન્દ્સ છે આ બોર્ડ પર લખેલા શબ્દો નો અર્થ સમજાવવા માટે જે ને જવાબ મળી જાય તે હાથ ઉંચો કરશે જોઈએ છીએ કોણ પ્રથમ આવે છે અને કોણ પાછળ રહે છે હવે તમારો સમય શરૂ થાય છે સમય સમાપ્ત સાહેબ સમય સમાપ્ત શું મળ્યો કોઈને ને જવાબ હવે એક મિનિટ માટે તમારા જીવન ને પાછળ રીવાઇન્ડ કરો અને વિચારો જયારે મેં આ સવાલ પૂછ્યો
The MoU will provide an opportunity to the ICAI members to expand their professional horizons.
આ એમઓયુ આઇસીએઆઈનાં સભ્યોને તેમની વ્યાવસાયિક કામગીરીનાં વિસ્તાર માટે તકો ઉપલબ્ધ કરાવશે.
The IIMs will provide education to students to enable them to become professional managers.
આઈઆઈએમ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન કરશે, જેથી એ વ્યાવસાયિક મેનેજર બની શકે.
The MoU will provide an opportunity to the ICAI members to expand their professional horizon and simultaneously ICAI will become an entity to aid strengthen building of local national capabilities.
આ સમજૂતી આઇસીએઆઈનાં સભ્યોની વ્યાવસાયિક કામગીરી વધારવાની તક પ્રદાન કરશે અને સાથે-સાથે આઇસીએઆઈ સ્થાનિક રાષ્ટ્રીય સંસ્થા બની જશે.
· The improvement in the professional competence is also expected to help the professionals in tapping employment opportunities in emerging corporate areas including those in overseas.
વ્યાવસાયિક સજ્જતામાં વધારો વ્યાવસાયિકોને કોર્પોરેટ જગતનાં નવાં વિકસતાં ક્ષેત્રોમાં રોજગારીની તકો ઝડપવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે, જેમાં વિદેશમાં ઊભી થતી તકો સામેલ છે.
Advertisement - Remove
We share the Living Bridge of countless personal and professional ties between our nations.
આપણે આપણા રાષ્ટ્રો વચ્ચે અસંખ્ય અંગત અને વ્યવસાયિક જોડાણો ધરાવતો જીવંત સેતુ ધરાવીએ છીએ.
10. HCT and ICAI will collaborate to offer short professional courses in the domain of accounting, finance and audit in UAE via HCT’s Centre of Excellence for applied Research and Training (CERT).
10. એચસીટી અને આઇસીએઆઈ એચસીટીના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર એપ્લાઇડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (સીઇઆરટી) મારફતે યુએઇમાં એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ઓડિટના ક્ષેત્રમાં ટૂંકા ગાળાના વ્યાવસાયિક અભ્યાસક્રમો ઓફર કરવા જોડાણ કરશે.
i. facilitate recognition of Indian Accountancy Professional s with local Accountancy qualification in addition to existing ICAI qualification, which will increase their professional avenues in South African markets.
ભારતીય લેખાંકન વ્યવસાયિક ોને વર્તમાન આઈસીએઆઈ યોગ્યતાની સાથે સ્થાનિક લેખાંકન યોગ્યતામાં માન્યતા પૂરી પાડશે, જેનાથી દક્ષિણ આફ્રિકી બજારોમાં તેમના માટે વ્યવસાયિક તકો વધશે.
Lay foundation stone of 54 new Model Degree Colleges, 11 Professional Colleges and 1 Women’s University in the country.
દેશમાં 54 નવી મોડલ ડિગ્રી કોલેજો, 11 પ્રોફેશનલ કોલેજો અને 1 વિમેન્સ યુનિવર્સિટીનું શિલારોપણ કરશે.
The instant MoU would help encourage more and more young Indian Chartered Accountants to take up the recognition of ICAEW professional designation to further help them pursue professional opportunities in UK.
આ સમજૂતી કરાર મહત્તમ સંખ્યામાં યુવાન ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આઇસીએઈડબલ્યુની વ્યાવસાયિક માન્યતા માટે પ્રોત્સાહન આપશે, જેથી યુવા ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બ્રિટનમાં વ્યાવસાયિક તકનો લાભ ઉઠાવી શકે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading