The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
After that the security personnel came to the ground and took these fans out
તે બાદ સુરક્ષા કર્મી મેદાન પર આવ્યા હતા અને આ ફેન્સને મેદાનની બહાર લઇ ગયા હતા
India and Afghanistan have friendly relations and the police personnel of Afghanistan National Police come regularly for training purposes in different training institutes of India.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે અને અફઘાનિસ્તાન નેશનલ પોલિસના કર્મચારીઓ નિયમિતપણે તાલિમના હેતુથી ભારતની વિવિધ તાલિમ સંસ્થાઓમાં આવે છે.
The proposal will create direct employment opportunities for technical personnel with higher responsibility for contribution in faster development of mineral sector, thereby generating more employment avenues in the sector as a whole.
આ દરખાસ્ત થકી તકનીકી કર્મચારીઓ માટે ખનીજ ક્ષેત્રે ઝડપી વિકાસના યોગદાન માટેની ઉચ્ચ જવાબદારી ધરાવતી સીધી રોજગારીની તકો ઉભી થશે, આમ એકંદરે આ ક્ષેત્રમાં વધુ રોજગાર નિર્માણ થશે.
The Sides noted the importance of cooperation in the area of transport education, personnel training and scientific support in the implementation of international transport corridors.
બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય પરિવહન કોરિડોરનાં અમલ માટે પરિવહન શિક્ષણ, કર્મચારી તાલીમ અને વૈજ્ઞાનિક સમર્થનનાં ક્ષેત્રમાં સહયોગનાં મહત્ત્વ પર ભાર મૂક્યો.
The Prime Minister Shri Narendra Modi has greeted Indian Navy personnel and their families on Navy Day.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેવી ડે પર ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.
The Agreement will stimulate flow of investment, technology and personnel from India to Iran & vice versa, and will prevent double taxation.
આ સમજૂતીથી રોકાણ, ટેકનોલોજી અને ભારતમાંથી ઈરાન અને ઈરાનમાંથી ભારતમાં કર્મચારીઓનાં પ્રવાહમાં તેજી આવશે.
He also paid homage to the security personnel who laid down their lives in Naxal-Maoist attacks, in the region.
તેમણે આ વિસ્તારમાં નક્સલવાદી-માઓવાદી હુમલામાં શહીદ થયેલા સુરક્ષા જવાનોને શ્રદ્ધાજંલિ પણ અર્પણ કરી હતી.
The decision will benefit the families of 9777 Officers and other personnel of Defence Services who died or were invalidated out of service during this period.
આ નિર્ણયથી 9777 અધિકારીઓના પરિવારોને તથા અન્ય સંરક્ષણ સેવાના કર્મચારીઓને લાભ થશે કે જેઓ આ સમય દરમિયાન મૃત્યુ પામ્યા છે અથવા સેવામાંથી બરતરફ થયા છે.
He recalled the sacrifices of the brave police personnel who fought valiantly at Hot Springs, Ladakh and paid respects to their family and loved ones.
તેમણે હોટ સ્પ્રિંગ્સ, લદાખમાં બહાદુરીપૂર્વક લડનાર સાહસિક પોલીસ કર્મચારીઓનાં ત્યાગની વાતોને યાદ કરી હતી તથા તેમનાં પરિવારજનો અને પ્રિયજનોને વંદન કર્યા હતાં.
Minister of State in PMO, Dr. Jitendra Singh and senior officials from the Department of Personnel and Training were present on the occasion.
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ તથા કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…