Advertisement - Remove

peoples - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "peoples" as "people".

પીપલ
And he saith unto me The waters which thou sawest where the whore sitteth are peoples and multitudes and nations and tongues
પછી તે દૂતે મને કહ્યું કે જે પ્રાણી તેં જોયું છે તેના પર તે વેશ્યા બેસે છે આ પ્રાણી તે ઘણા લોકો જુદી જુદી જાતિઓ રાષ્ટ્રો અને દુનિયાની ભાષાઓ છે
Gifting of 88 vehicles, 44 each for the Ugandan Peoples Defence Forces (UPDF) and for the civil use by the Ugandan Government.
o યુગાન્ડા પીપલ્સ ડિફન્સ ફોર્સ (યુપીડીએફ) માટે તથા યુગાન્ડા સરકાર દ્વારા ઉપયોગ માટે દરેકને 44-44 (88) વાહનોની ભેટ.
• The Leaders committed to build upon the close historical and cultural links between the two peoples through promotion of art, literature, music, dance, and archaelogy under the Cultural Exchange Programme 2015-2018.
નેતાઓએ સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ 2015-2018 અંતર્ગત કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય અને પુરાતત્વના પ્રોત્સાહન મારફતે બંને દેશના લોકો વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણો પર સંબંધોનું નિર્માણ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
We launched the Jan Dhan Yojana or Peoples Money campaign under which over two hundred and eighty million bank accounts have been opened for the poor in urban and rural areas.
અમે જન ધન યોજના કે પીપલ્સ મની અભિયાન શરૂ કર્યું હતું, જે અંતર્ગત અમે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગરીબો માટે 280 મિલિયન બેંક ખાતા ખોલ્યા છે.
Recalling his last visit to Mal in June this year, when he also addressed the Peoples Majlis, Prime Minister lauded the continued strong leadership of Speaker Nasheed to the cause of deepening and strengthening democracy in Maldives.
ચાલુ વર્ષે જૂન મહિનામાં માલેની પોતાની મુલાકાતને અને એ મુલાકાતમાં પીપલ્સ મજલિસને કરેલા સંબોધનને યાદ કરીને પ્રધાનમંત્રીએ માલ્દિવ્સમાં લોકશાહીને મજબૂત કરવા અને સક્ષમ બનાવવા અધ્યક્ષ નાશીદના નેતૃત્વની પ્રશંસા કરી હતી.
Advertisement - Remove
The Pradhan Mantri Sahaj Bijli Har Ghar Yojana, that is, Saubhagya too has brightened peoples lives.
‘પ્રધાનમંત્રી સહજ વીજળી હર ઘર યોજના’ એટલે કે ‘સૌભાગ્ય યોજના’થી લોકોના જીવનમાં નવી રોશની આવી છે.
Mizoram: Main opposition party oram Peoples Movement has asked the state govt. to deploy more police personnel along the inter-state and international borders to relieve volunteers of village task forces.
મિઝોરમ: મુખ્ય વિપક્ષ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટે રાજ્ય સરકારને આંતર રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સહરદે વધુ પોલીસ તૈનાત કરવા કહ્યું જેથી ગામના ટાસ્કફોર્સના સ્વયંસેવકો મુક્ત થઇ શકે છે.
Ministry of Defence EIGHTH INDO SEYCHELLES JOINT ARMY EERCISE 23 Feb 2018, Ahmedabad The 8th joint military exercise between the Indian Army and Seychelles Peoples Defence Forces is scheduled from 24 February 2018 to 04 March 2018 at Mahe Island, Seychelles.
સંરક્ષણ મંત્રાલય આઠમી ઇન્ડો સેશેલ્સ સંયુક્ત લશ્કરી કવાયત અમદાવાદ, 23-02-2018 ભારતીય લશ્કર અને સિયાચીલ પિપલ્સ ડિફેન્સ દળ વચ્ચેની આઠમી સંયુક્ત લશ્કરી કવાયત માહી ટાપુ, સેશેલ્સ ખાતે 24 ફેબ્રુઆરી, 2018 થી 4 માર્ચ, 2018 દરમિયાન યોજાશે.
The nine day long event will see the contingents hone their tactical and technical skills in countering insurgency and terrorism in UN Peacekeeping scenario involving the activation of the joint operations centre of the Seychelles Peoples Defence Force.
યુએનના શાંતિ માટેના સિનારિયોને ધ્યાનમાં રાખીને નવ દિવસ ચાલનારી આ ઈવેન્ટમાં વ્યૂહરચના અને ટેકનિકલ ગુણવત્તાનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાં સેશેલ્સ પિપલ્સ ડિફેન્સ ફોર્સના જોઇન્ટ ઓપરેશન્સને કેન્દ્રમાં રખાશે.
The Seychelles Peoples Defence Force will be represented by a total of 52 personnel from their Special Forces Unit, Coast Guard and the Air Force, whereas an Infantry Platoon from the Southern Command will represent the Indian Army.
સેશેલ્સ પિપલ્સ ડિફેન્સ ફોર્સનું પ્રતિનિધિત્વ તેના સ્પેશિયલ ફોર્સ યુનિટ, કોસ્ટલ ગાર્ડ અને એરફોર્સના 52 જવાનો કરશે. જ્યારે સાઉધર્ન કમાન્ડમાંથી ભૂમિદળ પ્લેટુન ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading