Advertisement - Remove

payments - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "payments" as "payment".

પેમન્ટ / પૈમન્ટ
The Prime Minister, Shri Narendra Modi, will launch the India Post Payments Bank (IPPB) at Talkatora Stadium in New Delhi on September 1st, 2018.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 સપ્ટેમ્બર, 2018નાં રોજ નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)નો શુભારંભ કરાવશે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has given its approval for revision of the project outlay for setting up of India Post Payments Bank (IPPB) from Rs. 800 crore to Rs. 1,435 crore.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઇપીપીબી)ની સ્થાપના કરવા માટેની યોજનાનો ખર્ચ રૂ. 800 કરોડથી વધારીને રૂ. 1,435 કરોડ કરવા સંબંધિત સંશોધનને મંજૂરી આપી છે.
iii. Enable cross-learning on RuPay Credit/Debit Cards through linkages between National Payments Corporation of India (NPCI) and Network for Electronic Transfers (NETS) payment networks;
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને ઇલેક્ટ્રોનિક હસ્તાંતરણ નેટવર્ક (એનઇટીએસ) ચુકવણી નેટવર્ક વચ્ચે સંપર્કો મારફતે ક્રેડિટ/ડેબિટ કાર્ડ પર ક્રોસ લર્નિંગને સમક્ષ બનાવવું;
Our United Payments Interface system or UPI along with BHIM App and RuPay Card has shown the true potential of digital economy in India.
અમારી યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ પ્રણાલી અથવા યુપીઆઈ તથા ભીમ એપ અને રૂપે કાર્ડ ભારતના ડિજિટલ અર્થતંત્રની ક્ષમતા દેખાડે છે.
During the interaction, Shri Narendra Modi said that the movement towards more digital payments is resulting in the elimination of intermediaries.
વાર્તાલાપ દરમિયાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વધુ ડિજિટલ ચુકવણી તરફનું આ આંદોલન એ વચેટિયાઓને દુર કરવામાં પરિણમી રહ્યું છે.
Advertisement - Remove
Digital payments in India has grown significantly in last four years, making Indian economy digital and transparent.
છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં ડિજિટલ ચુકવણીનો નોંધપાત્ર રીતે વિકાસ થયો છે અને જેણે ભારતીય અર્થતંત્રને ડિજિટલ અને પારદર્શક બનાવ્યું છે.
Digital payments including direct transfer of government benefits is now under full implementation.
સરકારી લાભોના ં પ્રત્યક્ષ હસ્તાંતરણ સહિત ડિજિટલ ચુકવણીને હવે સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી રહી છે.
My dear countrymen, I feel delighted to learn that the awareness about how to use technology, making e-payments , making online payments is spreading very fast.
મારા પ્યારા દેશવાસીઓ, મને એ જાણીને આનંદ થાય છે કે દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, ઇ-પેમેન્ટ કેવી રીતે કરવું, ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે કરવું, તેની જાગૃતતા ખૂબ ઝડપથી વધી રહી છે.
Joint projects and works carried out under this MoU depending on the type and field of activity shall be on non-commercial or commercial basis and shall be executed either without mutual payments or on the basis of compensatory arrangements or contracts.
આ એમઓયુ હેઠળ સંયુક્ત પ્રોજેક્ટ્સ અને કાર્યો કામગીરીના પ્રકાર અને ક્ષેત્રને આધારે હાથ ધરવામાં આવશે, જે બિનવાણિજ્યિક કે વાણિજ્યિક ધોરણે હશે તથા તેનો અમલ પારસ્પરિક ચુકવણી કે વળતરની ગોઠવણી કે કરારોના આધાર વિના થશે.
Joint projects and works carried out under this MoU depending on the type and field of activity shall be on non-commercial or commercial basis and shall be executed either without mutual payments or on the basis of compensatory arrangements or contracts.
સમજૂતીના કરાર હેઠળ પ્રવૃત્તિઓના પ્રકાર અને ક્ષેત્ર અંગે તપાસ હાથ ધરાશે તે બિન વાણિજયીક અથવા તો વ્યાપારી ધોરણે સંયુક્ત પ્રોજેક્ટસ અને કામગીરીઓ પરસ્પર પક્ષ દ્વારા ચૂકવણી કર્યા વગર વળતર વ્યવસ્થા અથવા કોન્ટ્રાક્ટસના ધોરણે અમલમાં મૂકી શકાશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading